સવાલ– શું મોઅતકિફ (સુન્નત એઅતેકાફ કરવા વાળા) નાં માટે સિગરેટ પીવા માટે મસ્જીદથી નિકળવુ જાઈઝ છે?
જવાબ- સિગરેટ પીવા માટે મસ્જીદથી નિકળવુ જાઈઝ નથી.
અગર મોતકિફ સિગરેટ પીવા માટે મસ્જીદથી નિકળશે, તો તેનો એઅતેકાફ (સુન્નત એઅતેકાફ) ફાસિદ થઈ જશે.
અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
(وحرم عليه ) أي على المعتكف اعتكافا واجبا أما النفل فله الخروج لأنه منه له لا مبطل كما مر ( الخروج إلا لحاجة الإنسان ) طبيعية كبول وغائط وغسل لو احتلم ولا يمكنه الاغتسال في المسجد كذا في النهر (الدر المختار مع رد المحتار ٢/٤٤٤-٤٤٥, الفتاوى الهندية ١/٢١٢)
દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન
ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા