એતેકાફની હાલતમાં રીહ કાઢવા (ફુસકી છોડવા) માટે મસ્જીદ જવુ

સવાલ– અગર કોઈ સુન્નત એતેકાફમાં બેસ્યો છે, તો શું તેનાં માટે રીહ ખારીજ (ફુસકી છોડવા) માટે મસ્જીદથી નિકળવુ જાઈઝ છે?

જવાબ- આ મકસદ માટે મોતકીફનું મસ્જીદથી નિકળવુ જાઈઝ છે અને તેનો સુન્નત એઅતેકાફ નહીં ટૂટશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

وكذا لا يخرج فيه الريح من الدبر كما في الأشباه واختلف فيه السلف فقيل لا بأس وقيل يخرج إذا احتاج إليه وهو الأصح (رد المحتار ۱/٦۵٦)

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source: http://muftionline.co.za/node/592

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?