સદકતુલ ફિત્ર નો વુજૂબ

સવાલ– સદકતુલ ફિત્ર કોનાં પર વાજીબ છે?

જવાબ- સદકતુલ ફિત્ર દરેક ઈન્સાન પર વાજીબ છે, જેની પાસે ઈદુલ ફિત્રની સુબહ સાદિકનાં સમયે જરૂરી સામાન (જીવન જીવવા માટે જરૂરી વસ્તુઓ જેવી રીતે સવારી, ઘર અને ફરનીચર વગૈરહ), દુયૂન અને કર્ઝાઓનાં વગર એટલો માલ હોય જે ઝકાતનાં નિસાબનાં બરાબર પહોંચતો હોય.

નોટઃ- જાણવુ જોઈએ કે ઝકાતનાં નિસાબનાં બરાબર માલથી બન્નેવ પ્રકારનાં માલ મુરાદ છે એટલે ઝકાતનો માલ મુરાદ છે અને ઝકાતનાં માલનાં વગર જીવનનાં વધારેનાં અસબાબ પણ મુરાદ છે, જે ઈન્સાન ઉપયોગ નથી કરતો, જેવ રીતે કે માણસનાં વધારાનાં કપડા જે ઉપયોગમાં નથી.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

تجب على حر مسلم مكلف مالك لنصاب أو قيمته وإن لم يحل عليه الحول عند طلوع فجر يوم الفطر ولم يكن للتجارة فارغ عن الدين وحاجته الأصلية وحوائج عياله والمعتبر فيها الكفاية لا التقدير وهي مسكنه وأثاثه وثيابه وفرسه وسلاحه وعبيده للخدمة (مراقي الفلاح مع حاشية الطحطاوى ص٧٢٣, الدر المختار مع رد المحتار ٢/٣٥٨)

(على كل) حر (مسلم) ولو صغيرا مجنونا، حتى لو لم يخرجها وليهما وجب الأداء بعد البلوغ

قال العلامة ابن عابدين: وأما العقل والبلوغ فليسا من شرائط الوجوب في قول أبي حنيفة وأبي يوسف حتى تجب على الصبي والمجنون إذا كان لهما مال ويخرجها الولي من مالهما وقال محمد وزفر: لا تجب فيضمنها الأب والوصي لو أدياها من مالهما اهـ وكما تجب فطرتهما تجب فطرة رقيقهما من مالهما كما في الهندية والبحر عن الظهيرية (قوله: حتى لو لم يخرجها وليهما) أي من مالهما ففي البدائع أن الصبي الغني إذا لم يخرج وليه عنه فعلى أصل أبي حنيفة وأبي يوسف أنه يلزمه الأداء لأنه يقدر عليه بعد البلوغ اهـ (رد المحتار ٢/٣٥٩)

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source: http://muftionline.co.za/node/113

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?