સદકએ ફિત્રનો નિસાબ

સવાલ– એક વ્યક્તિની પાસે નિસાબનાં બરાબર રોકડ માલ નથી, પણ તેની પાસે વધારાનાં કપડા છે જેનો ઉપયોગ કરવામાં નથી આવતો, પણ તેની કીમત ઝકાતનાં નીસાબનાં બરાબર પહોંચે છે, તો શું તેનાં પર સદકએ ફિત્ર વાજીબ થશે?

જવાબ- હાં, તેનાં પર સદકએ ફિત્ર વાજીબ થશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

تجب على حر مسلم مكلف مالك لنصاب أو قيمته … فارغ عن الدين وحاجته الأصلية وحوائج عياله والمعتبر فيها الكفاية لا التقدير وهي مسكنه وأثاثه وثيابه الخ (مراقي الفلاح مع حاشية الطحطاوى ص۷۲۳, الدر المختار مع رد المحتار ۲/۳٦٠)

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source: http://muftionline.co.za/node/117

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?