રમઝાનુલ મુબારક માં રોઝા ન રાખવા વાળા માટે સદકએ ફિત્ર

સવાલ- શું સદકએ ફિત્ર માત્ર રમઝાનનાં રોઝા રાખવા વાળા પર વાજીબ છે?

જવાબ- નહી, સદકએ ફિત્ર તે લોકો પર વાજીબ છે, જેવણે રમઝાનનાં રોઝા રાખ્યા, અને તે લોકો પર પણ વાજીબ છે જેવણે રોઝા ન રાખ્યા. ઉદાહરણ તરીકે નિફાસવાળી સ્ત્રી, દર્દી અને મુસાફીર વગૈરહ તે બઘા પર સદકએ ફિત્ર વાજીબ છે(તે બધા પર સદકએ ફિત્ર વાજીબ છે ચાહે તેઓએ રોઝા ન રાખ્યા).

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

من سقط عنه الصوم بعذر لم تسقط فطرته (حاشية الطحطاوى ص۷۲۵, الدر المختار مع رد المحتار ۲/۳٦۱)

જવાબ આપનારઃ

મુફતી ઝકરીયા માંકદા

ઈઝાજત આપનારઃ

મુફતી ઈબ્રાહીમ સાલેહજી

Source: http://muftionline.co.za/node/144

Check Also

બલિદાનના દિવસો પછી સુધી બિનજરૂરી રીતે યાત્રા મુલતવી રાખવી

સવાલ: જો કોઈ હજયાત્રી કોઈ પણ શરઈ કારણ વગર કુરબાનીના દિવસો પછી સુધી તવાફ-એ-ઝિયારતને મુલતવી …