સદકએ ફિત્ર ક્યારે વાજીબ થાય છે?

સવાલ- સદકએ ફિત્ર ક્યારે વાજીબ થાય છે?

જવાબ- સદકએ ફિત્ર ઈદુલ ફિત્રનાં દિવસે ફજર (સુબહ સાદિક) નાં સમયે વાજીબ થાય છે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

ووقت الوجوب عند طلوع فجر يوم الفطر (مراقي الفلاح مع حاشية الطحطاوى ص۷۲٤, تنوير الأبصار مع رد المحتار ۲/۳٦۷)

જવાબ આપનારઃ

મુફતી ઝકરીયા માંકદા

ઈઝાજત આપનારઃ

મુફતી ઈબ્રાહીમ સાલેહજી

Source: http://muftionline.co.za/node/140

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?