સદકએ ફિત્રનાં હકદાર કોણ છે?

સવાલ- સદકએ ફિત્રનાં હકદાર કોણ છે?

જવાબ- જે લોકો ઝકાતનાં હકદાર છે, તે લોકો સદકએ ફિત્રનાં પણ હકદાર છે (એટલે જે લોકો ઝકાત લઈ શકે છે, તે લોકો સદકએ ફિત્ર પણ લઈ શકે છે અને જે લોકોને તમે ઝકાત નથી આપી શકતા , તો તેઓને સદકએ ફિત્ર નહી આપી શકો).

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

( وصدقة الفطر كالزكاة في المصارف ) وفي كل حال ( إلا في ) جواز ( الدفع إلى الذمي ) وعدم سقوطها بهلاك المال وقد مر وقال فى الشامية: قوله ( في المصارف ) أي المذكورة في آية الصدقات إلا العامل الغني فيما يظهر ولا تصح إلى من بينهما أولاد أو زوجية ولا إلى غني أو هاشمي ونحوهم ممن مر في باب المصرف وقدمنا بيان الأفضل في المتصدق عليه (شامى ۲/۳٦۹)

જવાબ આપનારઃ

મુફતી ઝકરીયા માંકદા

ઈઝાજત આપનારઃ

મુફતી ઈબ્રાહીમ સાલેહજી

Source: http://muftionline.co.za/node/120

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?