સવાલ– શું રોઝાની હાલતમાં હોંઠોં પર વેસલીન અથવા બીજી કોઈ બામ વગૈરહનો ઇસ્તેમાલ કરવુ જાઈઝ છે?
اور پڑھوરોઝાની હાલતમાં પાણીનાં થોડા ટીપાં ગળી લેવુ
સવાલ– કુલ્લી કરવા બાદ પાણીનાં થોડા ટીપાં (બે અથવા ત્રણ ટીપાં) મારા મોં નાં અંદર બાકી રહી જાય છે. જો હું તે પાણીને ભૂલથી ગળી જાવું, તો શું મારો રોઝો બાતિલ થઈ જશે? અથવા જો હું તેને જાણી જોઈને ગળી જાવું, તો શું મારો રોઝો બાતિલ થઈ જશે?
اور پڑھوરોઝાની હાલતમાં “એનેમા” ઈસ્તેમાલ કરવુ
સવાલ– શું રોઝાની હાલતમાં “એનેમા” લેવુ જાઈઝ છે?
اور پڑھوરોઝાની હાલતમાં ઔરતનાં ગર્ભ અથવા શર્મગાહમાં કોઈ વસ્તુ તપાસવા માટે દાખલ કરવુ
સવાલ– શું રોઝાની હાલતમાં બીમારીનાં મૂલ્યાંકન (તશખીસ)નાં માટે ઔરતનાં ગર્ભમાં કોઈ વસ્તુ દાખલ કરવાથી રોઝો ફાસિદ થઈ જશે? શું રોઝાની હાલતમાં શર્મગાહ (યોની)માં કોઈ વસ્તુ દાખલ કરવાથી રોઝો ફાસિદ થઈ જશે?
اور پڑھوશું રોઝાની નિય્યત ઝબાનથી કરવુ જરૂરી છે?
સવાલ– જો કોઈએ ઝબાનથી રોઝાની નિય્યત નહી કરી, તો શું તેનો રોઝો દુરૂસ્ત થશે? સ્પષ્ટ રહે કે તેને માનસિક રીતે ખબર છે કે તે રમઝાનનો રોઝો રાખી રહ્યો છે.
اور پڑھوફજરથી પેહલા જનાબતનું ગુસલ ન કરવાની સૂરતમાં રોઝાનો હુકમ
સવાલ– અગર કોઈએ રમઝાનનાં મહીનામાં ફજરની નમાઝથી પેહલા જનાબતનું ગુસલ નહી કર્યુ, બલકે ઝોહરની નમાઝથી પેહલા જનાબતનું ગુસલ કર્યુ, તો શું તેનો રોઝો દુરૂસ્ત થશે?
اور پڑھوજકાતની રકમથી ગરીબ માણસનું લાઈટ બિલ અને પાણીનું બિલ અદા કરવુ
સવાલ-: શું ઝકાતની રકમથી કોઈ ગરીબ મુસલમાનનું લાઈટ બિલ અને પાણીનું બિલ અદા કરવાથી ઝકાત અદા થઈ જશે?
اور پڑھوવેપારની નિય્યતથી ખરીદવામાં આવેલા પશુઓ પર ઝકાત
સવાલ-: જો ઊંટ, બળદ, ગાય, ઘેંટા અને બકરીઓ વગૈરહ વેચવાની નિય્યતથી ખરીદી લેવામાં આવે, તો શું તેના પર ઝકાત ફર્ઝ થશે?
اور پڑھوઝકાતની રકમથી સ્કૂલનાં માટે કોઈ સામાન ખરીદવુ
સવાલ-: જો કોઈ માણસ ઝકાત અદા કરવાની નિય્યતથી ઝકાતની રકમથી સ્કૂલના માટે કોઈ સામાન ખરીદી લે, તો શું આવી રીતે કરવાથી તેની ઝકાત અદા થઈ જશે?
اور پڑھوઝકાતની રકમથી મસ્જીદ બનાવવુ
સવાલ-: શું ઝકાતની રકમથી મસ્જીદ બનાવવુ જાઈઝ છે? જો ઝકાતની રકમથી મસ્જીદ બનાવવામાં આવે, તો શું ઝકાત અદા થશે?
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી