સવાલ– અગર કુર્બાનીનાં જાનવરનાં ભાગિદારોમાંથી કોઈ ભાગીદારનો ભાગ સાતમાં ભાગથી ઓછો હોય, તો શું દરેક ભાગીદારની કુર્બાની દુરૂસ્ત થશે?
વધારે વાંચો »દાંત વગરના જાનવરની કુર્બાની
સવાલ– શું એવા જાનવરની કુર્બાની જાઈઝ છે, જેનાં દાંત ન હોય?
વધારે વાંચો »કમઝોર જાનવરની કુર્બાની
સવાલ– શું કમઝોર અને નબળા જાનવરની કુર્બાની જાઈઝ છે?
વધારે વાંચો »લંગડા જાનવરની કુર્બાની
સવાલ– શું એક પગથી લંગડા જાનવરની કુર્બાની દુરૂસ્ત છે?
વધારે વાંચો »પૂંછડી અથવા કાન કપાયેલા હોય તેવા જાનવરની કુર્બાની
સવાલ– શું પૂંછડી અથવા કાન કપાયેલા હોય તેવા જાનવરની કુર્બાની જાઈઝ છે?
વધારે વાંચો »નબળી દૃષ્ટિ વાળા જાનવરની કુર્બાની
સવાલ– શું નબળી દૃષ્ટિ (નજર) (આંખે બરાબર દેખાતુ ન હોય તેવા) જાનવરની કુર્બાની દુરૂસ્ત છે?
વધારે વાંચો »ગરીબ માણસનાં જાનવરનું કુર્બાનીનાં કાબિલ ન રેહવુ
સવાલ– એક ગરીબ માણસે (જેના પર કુરબાની વાજીબ નથી) કુરબાની માટે સહીહ સલીમ જાનવર ખરીદ્યું. કુરબાનીના થોડા દિવસ પહેલા જાનવર નો પગ ભાંગી ગયો અથવા તેમાં કોઈ એવી ખામી આવી ગઈ જે કુરબાની માટે માને’ (અડચણરૂપ,રુકાવટ) ગણાય છે, તો શું આ ગરીબ માણસ માટે આવા જાનવરની કુરબાની કરવું યોગ્ય છે?
વધારે વાંચો »કુર્બાનીનાં જાનવરનાં ભાગોને વેચવુ
સવાલ– એક વ્યક્તિએ કુરબાની માટે બળદ ખરીદ્યો. તે ખરીદ્યા પછી, તેણે ઇરાદો કર્યો કે જો કોઈ તેની સાથે આ કુરબાની ના પ્રાણીમાં ભાગ લેશે, તો તેને હિસ્સો વેચી દેશે. તો શું તેના માટે તે જાનવરના હિસ્સા ને વેચવાની છૂટ રહેશે?
વધારે વાંચો »નાબાલિગનાં માલથી નફલ કુર્બાની કરવુ
સવાલ– શું વાલિદ (પિતા) નાં માટે પોતાની નાબાલિગ ઔલાદની તરફથી તેમનાં માલમાંથી નફલ કુર્બાની કરવુ જાઈઝ છે?
વધારે વાંચો »વાલિદ(પિતા) નું પોતાની નાબાલિગ ઔલાદની તરફથી નફલ કુર્બાની કરવુ
સવાલ– શું વાલિદ (પિતા) નાં માટે પોતાની નાબાલિગ ઔલાદની તરફથી નફલ કુર્બાની કરવુ જાઈઝ છે?
વધારે વાંચો »