ફતવાઓ

રોઝાની હાલતમાં પાણીનાં થોડા ટીપાં ગળી લેવુ

સવાલ– કુલ્લી કરવા બાદ પાણીનાં થોડા ટીપાં (બે અથવા ત્રણ ટીપાં) મારા મોં નાં અંદર બાકી રહી જાય છે. જો હું તે પાણીને ભૂલથી ગળી જાવું, તો શું મારો રોઝો બાતિલ થઈ જશે? અથવા જો હું તેને જાણી જોઈને ગળી જાવું, તો શું મારો રોઝો બાતિલ થઈ જશે?

વધારે વાંચો »

રોઝાની હાલતમાં ઔરતનાં ગર્ભ અથવા શર્મગાહમાં કોઈ વસ્તુ તપાસવા માટે દાખલ કરવુ

સવાલ– શું રોઝાની હાલતમાં બીમારીનાં મૂલ્યાંકન (તશખીસ)નાં માટે ઔરતનાં ગર્ભમાં કોઈ વસ્તુ દાખલ કરવાથી રોઝો ફાસિદ થઈ જશે? શું રોઝાની હાલતમાં શર્મગાહ (યોની)માં કોઈ વસ્તુ દાખલ કરવાથી રોઝો ફાસિદ થઈ જશે?

વધારે વાંચો »

શું રોઝાની નિય્યત ઝબાનથી કરવુ જરૂરી છે?

સવાલ– જો કોઈએ ઝબાનથી રોઝાની નિય્યત નહી કરી, તો શું તેનો રોઝો દુરૂસ્ત થશે? સ્પષ્ટ રહે કે તેને માનસિક રીતે ખબર છે કે તે રમઝાનનો રોઝો રાખી રહ્યો છે.

વધારે વાંચો »

ફજરથી પેહલા જનાબતનું ગુસલ ન કરવાની સૂરતમાં રોઝાનો હુકમ

સવાલ– અગર કોઈએ રમઝાનનાં મહીનામાં ફજરની નમાઝથી પેહલા જનાબતનું ગુસલ નહી કર્યુ, બલકે ઝોહરની નમાઝથી પેહલા જનાબતનું ગુસલ કર્યુ, તો શું તેનો રોઝો દુરૂસ્ત થશે?

વધારે વાંચો »

ઝકાતની રકમથી સ્કૂલનાં માટે કોઈ સામાન ખરીદવુ

સવાલ-: જો કોઈ માણસ ઝકાત અદા કરવાની નિય્યતથી ઝકાતની રકમથી સ્કૂલના માટે કોઈ સામાન ખરીદી લે, તો શું આવી રીતે કરવાથી તેની ઝકાત અદા થઈ જશે?

વધારે વાંચો »