ફતવાઓ

એવા નાબાલિગ પર સદકએ ફિતર જેને ઇદની સવારનાં પેહલા માલ હાસિલ થયો

સવાલ– શું એવા નાબાલિગ પર સદકએ ફિતર વાજીબ થશે, જેને સુબહ સાદિકથી પેહલા ઝકાતનાં નિસાબનાં બરાબર માલ હાસિલ થયો હોય?

વધારે વાંચો »

ઈશાની નમાઝ અદા કરવા વગર તરાવીહ પઢવુ

સવાલ– અગર કોઈ માણસ મસ્જીદે મોડેથી આવે, જ્યારે કે ઈશાની નમાઝ પૂરી થઈ ગઈ હોય, તો શું એવા માણસે તરાવીહમાં શામિલ થવુ જોઈએ એનાથી પેહલા કે તે ઈશાની નમાઝ પઢે અથવા ઈશાની નમાઝ પઢવા પેહલા તે તરાવીહમાં શામિલ થઈ જાય?

વધારે વાંચો »

રોઝાની હાલતમાં પેકેટમાં બંદ મિસ્વાક ઈસ્તેમાલ કરવાનો હુકમ

સવાલ– આજકાલ પ્લાસ્ટિકમાં બંદ મિસ્વાક મળી રહ્યા છે. જ્યારે તેનો ઈસ્તેમાલ કરવામાં આવે, તો મોં માં થોડો સ્વાદ મહસૂસ થાય છે, શું રોઝામાં તેનો ઈસ્તેમાલ જાઈઝ છે?

વધારે વાંચો »