સવાલ– શું રમઝાન મહીનાથી પેહલા સદકએ ફિત્ર અદા કરવુ જાઈઝ છે?
વધારે વાંચો »રમઝાનનાં મહીનામાં સદકએ ફિત્ર અદા કરવુ
સવાલ– શું રમઝાનનાં મહીનાનાં દરમિયાન સદકએ ફિત્ર અદા કરવુ જાઈઝ છે?
વધારે વાંચો »સદકએ ફિત્ર ઝકાતનાં નિસાબનાં બરાબર આપવુ
સવાલ– જો કોઈ માણસ કોઈ ગરીબ માણસને એટલો વધારે સદકએ ફિત્ર આપે કે આપેલી રકમ ઝકાતનાં નિસાબ સુઘી પહોંચી જાય, તો શું આ જાઈઝ છે?
વધારે વાંચો »ઔરતોંનો એઅતેકાફ
સવાલ– જો ઔરતો એઅતેકાફ કરવા ચાહતી હોય, તો તે એઅતેકાફનાં માટે ક્યાં બેસે?
વધારે વાંચો »નફલી એઅતેાફનો સમય
સવાલ– જો કોઇ માણસ નફલી એતેકાફ કરવા ચાહતો હોય, તો તે કયા સમયમાં નફલી એઅતેકાફ કરી શકે છે?
વધારે વાંચો »વાજિબ એઅતેકાફનાં માટે રોઝો રાખવુ
સવાલ– શું વાજીબ એઅતેકાફ પુરૂ કરવામાં રોઝો રાખવુ જરૂરી છે?
વધારે વાંચો »એઅતેકાફની નઝર માનવુ/ પોતાનાં ઉપર એઅતેકાફ લાઝિમ કરવુ
સવાલ– જો કોઈ માણસે પોતાનાં ઉપર એઅતેકાફને વાજીબ કરી દીઘુ (દાખલા તરીકે તેણે નજર માની કે જો કોઇ કામ પૂરૂ થઈ જાય, તો તે એઅતેકાફ કરશે), તો જો તે કામ થઈ જાય શું તેણે એઅતેકાફમાં બેસવુ વાજીબ થશે?
વધારે વાંચો »રમઝાન મહીનાનાં વગર સુન્નત એઅતેકાફ
સવાલ– શું રમઝાન મહીનાનાં વગર બીજા મહીનાવોમાં કોઈ માણસ સુન્નત એઅતેકાફમાં બેસી શકે છે?
વધારે વાંચો »એઅતેકાફની હાલતમાં રોઝો ટૂટી જવુ
સવાલ– રમઝાનનાં છેલ્લા અશરામાં જો કોઈ મોઅતકિફનો રોઝો ટૂટી જાય, તો શું તેનો સુન્નત એતેકાફ ભી ટૂટી જશે? જો તેનો સુન્નત એઅતેકાફ પણ ટૂટી જશે, તો શું તેના પર ટૂટેલા એઅતેકાફનની કઝા લાઝિમ થશે?
વધારે વાંચો »સુન્નત એતેકાફનાં માટે રોઝો રાખવુ
સવાલ– જો કોઈ માણસ રમઝાનનાં છેલ્લા અશરામાં સુન્નત એઅતેકાફમાં બેસવા ચાહતો હોય, તો શું તેના માટે રોઝો રાખવુ જરૂરી છે?
વધારે વાંચો »