સવાલ- શું એહતેલામ પછી બીસ્તર (પથારી) ને પણ ધોવુ જોઈએ? અને શું જે બીસ્તર (પથારી) પર એહતેલામ થયો હોય અગર તે બીસ્તર (પથારી) ને ધોવા વગર (બીજી રાત) તે બીસ્તર પર સુવાથી (પાક) કપડાં પણ નાપાક થઈ જાય?
اور پڑھوવુઝુ કરવા પછી ટી.વી જોવુ
સવાલ- અગર અમે વુઝુ કરવા પછી ટી.વી જોઈએ, પીકચર અથવા નાટક જોઈએ યા સંગીત સાંભળીએ તો શું અમારુ વુઝુ ટુટી જશે યા નહી?
اور پڑھوવુઝુ ટુટવા પછી ફરીથી વુઝુ કરવુ
સવાલ- અગર વુઝુના અંતમા જો વુઝુ ટુટી જાયતો પુરુ વુઝુ કરવુ પડશે યા ફકત વુઝુ ના ફરાઈઝ અદા કરવુ પડશે?
اور پڑھوપાણીના હોવા છતા તયમ્મુમ કરવું
સવાલ – અગર કોઈ મર્દ અથવા ઓરત પર ગુસલ ફર્ઝ થઈ જાય અથવા એને એ પણ ડર (ગભરાહટ) હોય કે હું ગુસલ કરવા જઈશ તો નમાઝ નો ટાઈમ પસાર થઈ જશે. મતલબ કે નમાઝ ભી મારી કઝા થઈ જશે તો અવે તે શું કરે? અગર તે તયમ્મુમ કરવા જાય તો …
اور پڑھوટાઈમ ઓછો હોવાના કારણે તયમ્મુમ કરવુ
સવાલ – જો જનાબતની (નાપાકી ની) હાલતમાં જેવી રીતે કે એહતેલામ થઈ જાય યા આંખ ફજરની નમાઝ છુટવામાં ૫ થી ૧૦ મીનટ બાકી હોય. હવે તે કેવી રીતે નમાઝ અદા કરે? તયમ્મુમ કરીને નમાઝ અદા કરે યા પછી ગુસલ કરીને ફરીથી નમાઝ અદા કરે? અને એક માઈલમાં કેટલા કીલોમીટર હોય …
اور پڑھوઈસ્તીનજા પછી પેશાબ ના કતરાત (ટીંપાઓ) નું નીકળવુ
સવાલ – મને એક મસ્અલો છે જેના કારણે મેં ઘણો પરેશાન રહું છું. કારણકે મારે કોઈ ભી હાલતમાં પોતાની નમાઝ ને ઝાયેઅ (બરબાદ) નથી કરવી. મને દરેક વખતે પેશાબ કરવા પછી બે થી ત્રણ અથવા એનાથી વઘારે કતરા (ટીંપાઓ) નીકળે છે, ઘણીવાર જયારે મેં વુઝુ કરતો હોવુ. મહેરબાની કરી મને …
اور پڑھوમઝી નું નીકળવુ ગુસલ નાં દરમીયાનમાં
સવાલ – મારો સવાલ એ છે કે જયારે હું ગુસલ કરતો હોવું તો ગુસલ ના દરમીયાન માં કંઈક પાણી જેવુ નીકળે છે. શાયદ (મઝી), જો આ પાણી નીકળે તો શું ગુસલ બીજીવાર શરૂઆતથી કરવુ પડશે. અને ફરીવાર ઈસ્તીનજા કરી બીજીવાર ગુસલ શરૂઆતથી કરવુ પડશે?
اور پڑھوનાપાકી ના નીશાન ને હાથથી ઘોવું
સવાલ – ગુસલ ના દરમીયાન માં પોતાની શરમગાહ (પેશાબની જગહ) ને ભી હાથ લગાવીને ધોવુ જોઈએ અથવા ખાલી પાણી નાંખવુ જોઈએ અને કોઈક વાર મજબુરી ના કારણે (પાણી ના હોય) તો શું કરવુ જોઈએ?
اور پڑھوગુસલ માં નખોં નાં અંદર પાણી નાંખવુ
સવાલ – ગુસલ નાં દરમીયાન માં શું અમારે પોતાના નખોંના અંદર ભી પાણી પહોંચાડવુ જોઈએ. પગ નાં અને હાથનાં યા પાણી જાતે ચાલી જશે?
اور پڑھوઉભા રહીને પેશાબ કરવુ
સવાલ – ઉભા રહીને પેશાબ કરવાના બારામાં (સંદર્ભમાં) કોઈ હદીષ બતાવી દેજો.
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી