ફતવાઓ

હજ્જની અદાયગી માટે પોતાની બુનયાદી (મૂળભૂત) જરૂરી વસ્તુઓ વેચવું.

સવાલ- જો કોઈની પાસે હજ અદા કરવા માટે પુરા પૈસા ન હોય, તો શું તેણે પોતાની હવાઈજે અસલીય્યાહ (જરૂરતની વસ્તુઓ ઉદાહરણ તરીકે ઘર, ઘરેલુ સામાન વગેરે)ને વેચવુ જરૂરી છે જેથી તે હજ કરી શકે?

વધારે વાંચો »

મઝી નું નીકળવુ

સવાલ- હું જયારે પણ કોઈ ખુબસુરત છોકરીની ફોટો જોવુ છું. તો ઘણીવાર મેં નોંધ કરું છું કે મઝી નીકળી જાય છે. એવામાં મારે શું કરવુ જોઈએ, ગુસલ યા કપડાં બદલવુ જોઈઅ?

વધારે વાંચો »

માંથુ ખુલ્લુ રાખી બયતુલખલા (સંડાસ) માં જવુ

સવાલ- જયારે અમે ટોયલેટમાં યા બાથરૂમ (સ્નાનગૃહ) માં જઈએ તો શું માથા પર ઓઠણી નાંખવી જરૂરી છે? યા મરદ ખુલલાં માથે ટોયલેટમાં જઈ શકે? યા અગર જરૂરી છે તો કેમ?

વધારે વાંચો »

એહતેલામ પછી બીસ્તર (પથારી) ને ધોવુ

સવાલ- શું એહતેલામ પછી બીસ્તર (પથારી) ને પણ ધોવુ જોઈએ? અને શું જે બીસ્તર (પથારી) પર એહતેલામ થયો હોય અગર તે બીસ્તર (પથારી) ને ધોવા વગર (બીજી રાત) તે બીસ્તર  પર સુવાથી (પાક) કપડાં પણ નાપાક થઈ જાય?

વધારે વાંચો »