ફતવાઓ

રમી જમરાત, હલક (માંથુ મુંડાવુ) અને કુરબાની (જાનવર ઝુબહ કરવા) માં તરતીબ

સવાલ- શું હાજી માટે જરૂરી છે કે, તે રમી-એ-જમરાત, હલક (માંથુ મુંડાવુ) અને દમે-શુકર માં ખાસ તરતીબ ને ધ્યાન માં રાખે?

اور پڑھو

એહરામ બાંઘવા પછી સફર પર કાદીર ન થવું (કુદરત ન મળવી)

સવાલ- એક માણસે હજ યા ઉમરાહનો ઇહરામ બાંઘ્યો, પણ એને એવી બીમારી લાગી ગઈ કે હવે તે સફરે-હજ પર ન જઈ શકે, આ મસ્અલામાં શરીઅત શું કહે છે? અને તે માણસ ઇહરામ થી કેવી રીતે નીકળશે?

اور پڑھو