ફતવાઓ

ઝકાતની તારીખથી પહેલા માલ મળ્યો

સવાલ- અગર કોઈ માણસને માલ મળે પોતાની ઝકાતની તારીખથી પહેલા, તો શું તે વઘારાનાં માલ પર પણ ઝકાત ફર્ઝ છે? ઉદાહરણ તરીકે ઝૈદ સાહિબે નિસાબ(નિર્ધારિત અભ્યાસક્રમનો માલિક) છે, તેનાં ઝકાતનાં માલ પર રમઝાનુલ મુબારકની પેહલી તારીખે વર્ષ પુરૂ થાય છે...

اور پڑھو

ગૈરમુસ્લિમ સંબંધીને ગુસલ આપવુ

અગર કોઈ મુસલમાનનો નજીકનાં ગૈરમુસ્લિમ સંબંધીનું મૃત્યુ થઈ જાય, તો તેની લાશ તેનાં ગૈરમુસ્લીમ સંબંધીઓને સોંપી દેવામાં આવે અથવા તે લોકોને સોંપી દેવામાં આવે જે મૃતકનાં ઘર્મનાં માન્યતાવાળા છે. અને જો મૃતકનાં ગૈરમુસ્લીમ સંબંધીઓ ન હોય તથા ગૈરમુસ્લીમ સંબંધીઓ હોય...

اور پڑھو

ઓળખાણ ન થઈ શકે તેવી લાશને કેવી રીતે દફનાવામાં આવે?

અગર મુસલમાનોં અને ગૈર મુસ્લિમોનું એક સાથે ઈન્તેકાલ(મૃત્યુ) થઈ જાય(જેવી રીતે કે ધરતીકંપ અથવા રેલ(પૂર) વગૈરહમાં થાય છે)અને મુસલમાનોં અને ગૈર મુસ્લિમોંની લાશોમાં ફર્ક કરવું અશક્ય હોય, તો તેની અલગ અલગ સૂરતોં છે...

اور پڑھو

આશૂરાનાં દિવસે ઘરવાળાઓ પર ખર્ચ કરવું

સવાલ- આશૂરાના દિવસે ઘરવાળાઓ પર ખર્ચ કરવાનાં વિશે જે હદીસ છે, એના વિશે એ પુછવુ હતુ કે શું આશૂરાના જ દિવસે ઘરવાળાઓને સામાન ખરીદીને આપવાનું છે અથવા એવુ પણ કરી શકીએ કે વ્યસ્ત હોવાના કારણે થોડા દિવસો પેહલા ખરીદી કરી લેવામાં આવે અને આશુરાનાં દિવસે ઘરવાળાઓને આપી દેવામાં આવે?

اور پڑھو