ફતવાઓ

જનાઝાની નમાઝ સહીહ થવા માટે મય્યિત થી સંબંધિત શરતો

બીજી પ્રકારની શરતોં તે છે જે મય્યિત થી મુતઅલ્લિક(સંબંધિત) છે. એવી શરતોં છ(૬) છે જે નિચે પ્રમાણે છેઃ[૧] (૧) મય્યિત મુસલમાન હોય. અગર મય્યિત કાફિર યા મુરતદ હોય, તો તેની જનાઝાની નમાઝ અદા કરવામાં(પઢવામાં) નહી આવશે અને મુસલમાન અગર ચે ફાસિક, ફાજીર અથવા બિદઅતી હોય, તો પણ તેની જનાઝાની નમાઝ …

اور پڑھو

કરજો માફ કરવાથી ઝકાતનો હુકમ

સવાલ-: જો કર્ઝખ્વાહ (ઉધાર આપનાર) કર્ઝદાર (ઉધાર લેનારને) ને કર્ઝ અને દૈન (તે ઉધાર જે વેચેલા સામાનના બદલામાં હોય) માફ કરી દે અને માફ કરવાના સમયે એમણે ઝકાત અદા કરવાની નિય્યત કરી, તો શું માત્ર કર્ઝ અને દૈનને ઝકાતની નિય્યતથી માફ કરવાથી ઝકાત અદા થઈ જશે? અને જો કર્ઝ અને …

اور پڑھو

જનાઝાની નમાઝ સહીહ થવા માટેની શરતોં

જનાઝાની નમાઝ સહીહ થવા માટે બે કિસમ ની શરતોં છેઃ (૧) નમાઝથી સંબંધિત શરતોં અને (૨) મય્યિતથી સંબંધિત શરતોં નમાઝથી સંબંધિત શરતોઃ જનાઝાની નમાઝની સિહતનાં માટે સેમ તેજ શરતોં છે, જે આમ નમાઝોની સિહતનાં માટે જરૂરી છે એટલે કેઃ (૧) જનાઝાની નમાઝ અદા કરવા વાળો બાવુઝૂ હોય. (૨) મુસલ્લીનાં દરેક …

اور پڑھو

કિરાયા (ભાડા) પર ઝકાત

સવાલ-: શું કિરાયાની (ભાડાની) રકમ પર ઝકાત ફર્ઝ છે એટલે કે જો કિરાયાદારે (ભાડુતીએ) કિરાયા (ભાડાની) ની રકમ મકાનના માલિકને અદા ન કરી (આપી નહીં) તો શું મકાનના માલિક પર કિરાયાની (ભાડાની) રકમની ઝકાત ફર્ઝ થશે? અને જો ઘણા વર્ષો પછી કિરાયાદાર કિરાયા અદા કરે (ભાડુ આપે) તો શું પાછલા …

اور پڑھو

જનાઝાની નમાઝનાં ફરાઈઝ અને સુન્નતો

જનાઝાની નમાઝમાં બે વસ્તુઓ ફર્ઝ છેઃ (૧) ચાર તકબીરો કેહવું. (૨) ઉભા રહીને જનાઝાની નમાઝ પઢવું પણ તે લોકો જે કોઈ મઅઝૂર(લાચાર,વિવિશ) હોય, તો તેમનાં માટે બેસીને નમાઝ પઢવાની પણ આવશ્યકતા છે...

اور پڑھو