ફતવાઓ

કારખાનાનાં અધૂરા (અપૂર્ણ) તૈયાર થયેલા માલ પર ઝકાત

સવાલ-: મારી પાસે કપડા તૈયાર કરવાનુ કારખાનુ છે. મેં સૌથી પેહલા બહારના દેશોથી સૂત (સુતરાઉ દોરા) હાસિલ કરું છું અને પછી એજ સૂત (સુતરાઉ દોરા) થી કપડા તૈયાર કરું છું. જ્યારે કપડા તૈયાર થઈ જાય તો હું તે કપડાઓને બીજી ખાસ કંપનીઓને દસ ટકાના નફાની સાથે વેચુ છું. વિશેષ હું …

اور پڑھو

રોઝામાં મસોઢામાંથી લોહી નિકળવુ

સવાલ- જો રોઝાનાં દરમિયાન મસોઢામાંથી લોહી નિકળે અને ગળામાં દાખલ થઈ જાય, તો શું તેનાંથી રોઝો ટૂટી જશે? જો રોઝો ટૂટી જાય, તો શું કઝા અને કફ્ફારો બન્નેવ લાઝિમ થશે અથવા ફક્ત કઝા લાઝિમ થશે?

اور پڑھو

રોઝાનાં દરમિયાન કુલ્લી યા નાક સાફ કરતા સમયે હલક (ગળા) માં પાણી ચાલી જવુ

સવાલ- જો વુઝૂ અથવા ગુસલમાં રોઝેદારનાં હલકમાં પાણી ચાલી ગયુ કુલ્લી (કોગળા) અથવા નાક સાફ કરવાથી, તો શું તેનાંથી તેનો રોઝો ટૂટી જશે?

اور پڑھو

રોઝાનાં દરમિયાન બખૂર વગૈરહનો ધુમાડો સુંઘવુ

સવાલ- જો કોઈ માણસ રોઝાનાં દરમિયાન વગર કસ્દ-ઓ-ઈરાદાથી (જાણીજોઈને) બખૂર અથવા લોબાન વગૈરહ નો ધુમાડો સુંઘી લે તો શું તેનો રોઝો ફાસિદ થઈ જશે?

اور پڑھو

રમઝાનનાં મહિનામાં દિવસનાં સફર શરૂ કરવાવાળા પર રોઝો

સવાલ- એક માણસ રમઝાનમાં દિવસનાં સફર શરુ કરવાનો છે અને સુબહ સાદિકનાં સમયે (જે સમયે રોઝો શરૂ થાય છે) તે પોતાનાં ઈલાકામાં જ છે, અને તે મુસાફિર નથી તો શું તેના માટે રોઝો ન રાખવું જાઈઝ છે?

اور پڑھو