ફતવાઓ

એવા નાબાલિગ પર સદકએ ફિત્ર જેને ઈદની સવારથી પેહલા માલ હાસિલ(પ્રાપ્ત) થાય

સવાલ- શું એવા નાબાલિગ(સગીર વયનાં ન હોય તેનાં) પર સદકએ ફિત્ર વાજીબ થશે, જેને સુબ્હ સાદિક થી પેહલા ઝકાતનાં નિસાબનાં બરાબર માલ પ્રાપ્ત થયો હોય?

اور پڑھو

રોઝામાં ઈન્હેલર(દવાનો ભાપ લેવાનુ સાધન) ઉપયોગ કરવાનો હુકમ

સવાલ- શું દમ નાં મરીઝો માટે રોઝાનાં દરમિયાન ઈન્હેલરનો ઉપયોગ જાઈઝ છે?(ધ્યાન રહે કે ઈન્હેલરમાં પ્રવાહી (liquid) દવા હોય છે). અગર ઈન્હેલરથી રોઝો ટૂટી જાય છે, તો શું તેનાં પર કઝા અને કફ્ફારો બંન્ને લાઝિમ થશે અથવા ફક્ત કઝા લાઝિમ થશે?

اور پڑھو

ડોકટરનાં મશવરાથી રોઝો તોડવુ

સવાલ- એક માણસ રોઝાનાં દરમિયાન સખત બીમાર થઈ ગયો. ડોકટરે તેને રોઝો તોડવાનો મશવરો આપ્યો, તો તેણે રોઝો તોડી નાંખ્યો. સવાલ એ છે કે શું રોજો તોડવા નાં કારણે ગુનેહગાર થશે અને શું તેનાં પર કઝા અને કફ્ફારો બન્નેવ લાઝિમ થશે અથવા ફક્ત કઝા લાઝિમ થશે?

اور پڑھو

ઈફતારીની મસ્નૂન દુઆ

સવાલ- નિચે આપેલી ઈફતારીની મસ્નૂન દુઆ કયા સમયે પઢવી જોઈએ? ઈફતારીથી પેહલા અથવા ઈફતારી પછી? اللَّهُمَّ لَكَ صُمْتُ وَعَلَى رِزْقِكَ أَفْطَرْتُ فَتَقَبَّلْ مِنِّي إِنَّكَ أَنْتَ السَّمِيعُ الْعَلِيم

اور پڑھو