સવાલ- શું ઈદુલ-અદહા (બકરા ઈદ) ની નમાઝથી પેહલા કુર્બાની કરવું જાઈઝ છે?
اور پڑھوકુર્બાનીનો સમય
સવાલ- કુરબાનીનો સમય ક્યારે શરૂ થાય છે?
اور پڑھوબાપ(પિતા) પર નાબાલિગ છોકરાવોની તરફથી કુર્રબાની
સવાલ– શું બાપ (પિતા) પર નાબાલિગ છોકરાઓ નાં તરફથી કુર્બાની વાજીબ છે?
اور پڑھوકુર્બાનીની નઝર માનવુ(માનતા માનવી)
સવાલ- શરીઅતના રૂ થી તે માણસનો શું હુકમ છે જેણે નઝર માની કે જો તેનું ફલાણું કામ થઈ જાય, તો તે કુર્બાની કરશે, પછી જો તેનું તે કામ પુરૂ થઈ જાય, તો શું તેના પર કુર્બાની વાજીબ થશે. વધારેમાં એ પણ બતાવશો કે આ મસઅલામાં માલદાર અને ગરીબ દરમિયાન હુકમમાં …
اور پڑھوગરીબ માણસનું કુર્બાનીનાં માટે જાનવર ખરીદવુ
સવાલ- ગરીબ માણસે (જેના પર કુર્બાની વાજીબ નથી) કુર્બાની માટે જાનવર ખરીદ્યુ, તો શું તેના પર કુર્બાની વાજીબ થઈ જશે?
اور پڑھوકુર્બાનીનાં દિવસોમાં સાહિબે નિસાબ થવા વાળા પર કુર્બાની
સવાલ- એક માણસ પર સાહિબે-નિસાબ ન હોવાના કારણે કુર્બાની વાજીબ ન હતી, પણ બાર ઝિલ-હિજ્જહના દિવસે સૂરજ ડૂબવાથી પેહલા તે નિસાબના બરબર માલ નો માલિક થઈ ગયો, તો શું કુરબાની વાજીબ થશે?
اور پڑھوબાર ઝિલ હિજ્જહનાં ગુરૂબે શમ્સથી પેહલા ઘરે ફરવા વાળા મુસાફિર પર કુર્બાની
સવાલ- એક માણસ દસ, અગ્યાર અને બાર ઝિલ-હિજ્જાના સફરની હાલતમાં હતો, પણ તે બાર ઝિલ-હિજ્જાના સૂરજ ગુરૂબ થાય તે પેહલા ઘરે પાછો આવી ગયો, તો શું તેના પર કુર્બાની વાજીબ થશે?
اور پڑھوમુસાફિર પર કુર્બાની
સવાલ- શું મુસાફિર પર કુર્બાની વાજીબ છે?
اور پڑھوકુર્બાનીનો વુજૂબ
સવાલ- કુરબાની કોના પર વાજીબ છે?
اور پڑھوહાઈઝા(માસિક વાળી) ઔરતનું રમઝાનુલ મુબારકમાં ખુલ્લમ ખુલ્લા(જાહેર માં) ખાવુ પીવુ
સવાલ- કેટલાક આલીમોની રાય છે કે હાઈઝા(માસિક વાળી) ઔરતનાં માટે રમઝાનુલ મુબારકના દિવસો માં ખાવુ પીવુ જાઈઝ છે જ્યારે કે કેટલાક આલીમોની રાય છે કે તેણીએ ઈફતાર સુઘી ખાવા પીવાથી દુર રેહવુ જોઈએ. મહેરબાની કરી વઝાહત ફરમાવો.
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી