સવાલ: જો કોઈ વ્યક્તિ વુઝૂ કર્યા વિના તવાફ-એ-ઝિયારત અથવા ઉમરાનો તવાફ કરે, તો તેના સંબંધમાં શરિયતમાં શું હુકમ છે? જવાબ: તેના પર એક દમ વાજીબ થશે; પરંતુ, જો તે તવાફનું પુનરાવર્તન (રિપીટ) કરે છે જે તવાફ તેણે વુઝૂ કર્યા વિના કર્યો હતો, તો વાજીબ થયેલ દમ તેના પરથી હટી જશે. …
વધારે વાંચો »તવાયફ દરમિયાન અશુદ્ધ કરવું
સવાલ: જો તવાફ કરતી વખતે વ્યક્તિનું વુઝૂ તૂટી જાય તો તેણે શું કરવું જોઈએ? જવાબ: જો તવાફ દરમિયાન કોઈ વ્યક્તિનું વુઝૂ તૂટી જાય તો તેણે તરત જ ફરીથી વુઝૂ કરવું જોઈએ અને ફરીથી તવાફ શરૂ કરવો જોઈએ. જો તે ઈચ્છે તો તે જ જગ્યાએથી ફરી તવાફ શરૂ કરી શકે છે …
વધારે વાંચો »માસિક ધર્મ દરમિયાન તવાયફ કરવી
સવાલ: એક ઔરત હાઇઝા છે (માસિક સ્ત્રાવમાંથી પસાર થઈ રહી છે) અને તેણે તવાફ-એ-ઝિયારત કરવુ છે, પરંતુ તે પરત ફરવાની તારીખ પછી જ હૈઝ (માસિક સ્રાવ) થી પાક થશે, જ્યારે કે તેની ફ્લાઈટ બુક છે, તો શું તેના માટે છૂટ છે કે હૈઝની હાલતમાં તવાફ-એ-ઝિયારત કરે અને દમ અદા કરી …
વધારે વાંચો »હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?
સવાલ- બાલ-બચ્ચા વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?
વધારે વાંચો »મૈય્યતની કબર
(૧) મૈય્યતને ઘરમાં દફન કરવામાં ન આવે, પછી તે નાબાલિગ હોય કે બાલિગ , નેક હોય કે ન હોય. ઘરની અંદર દફન થવું એ નબીઓની વિશેષતા અને નબીઓના માટે ખાસ છે. (૨) કબરને ચોરસ બનાવવી મકરૂહ છે. કબરને ઊંટની કોહાનની જેમ થોડુ ઊંચુ કરવુ મુસ્તહબ અને પસંદીદા છે. કબરની ઊંચાઈ …
વધારે વાંચો »(૧૭) જનાઝાના વિવિધ મસાઈલ
કબર પર ફૂલો ચઢાવવાનો હુકમ સવાલ: શરિયતમાં ફૂલ ચઢાવવું કેવું છે? જવાબ: કબર પર ફૂલ ચઢાવવું એક એવો અમલ છે, જેનો શરિયતમાં કોઈ સબુત નથી; તેથી તેનાથી બચવું જરૂરી છે. મય્યત નાં જીસ્મ થી અલગ થઈ ગયેલા આ’ઝા (શરીર નાં અંગ હાથ, પગ, માથું વગેરે) નું દફન કરવું સવાલ: તે …
વધારે વાંચો »(૧૬) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ
કબર પર છોડવાનું ઉગવુ સવાલઃ- જો કોઈ કબર પર છોડવુ ઉગી જાય, તો શું આપણે તેનું કાપવુ જરૂરી છે? જવાબઃ- જો કબર પર છોડવુ જાતે પોતે ઉગી જાય, તો તેને છોડી દે. તેને કાપવાની જરૂરત નથી. [૧] કબર પર છોડવુ લગાવવા અથવા ડાળકી મુકવાનો હુકમ સવાલઃ- શું કબર પર છોડવુ …
વધારે વાંચો »નવા ઈસ્લામી વર્ષની દુઆ
સવાલ– નવા ઈસ્લામી વર્ષ અથવા નવા ઈસ્લામી મહીના ની શરૂઆતમાં કોઈ દુઆ હદીસ-શરીફથી સાબિત છે અથવા નથી? ઘણાં લોકો ખાસ તૌર પર આ દિવસે એકબીજાને દુઆઓ મોકલે છે. તેની શું હકીકત છે?
વધારે વાંચો »(૧૫) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ
મય્યિતની જનાઝા નમાઝ અને દફનવિઘીમાં મોડુ સવાલઃ- જો કોઈ વિદેશી માણસનો ઈન્તેકાલ થઈ જાય અને તેનાં ઘર વાળાઓ (જેઓ તેનાં દેશમાં રહે છે) તેની લાશની માંગ કરે, તો શું અમારા માટે તેની લાશને તેઓની તરફ મોકલવુ જાઈઝ છે કે નથી? બીજી વાત આ છે કે આવી સૂરતમાં અમારા દેશનો …
વધારે વાંચો »જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ (૧૪)
જનાઝાની નમાઝમાં નમાઝીએ ક્યાં જોવુ જોઈએ? સવાલઃ- જનાઝાની નમાઝમાં નજર કઈ જગ્યાએ હોવી જોઈએ? જવાબઃ- જનાઝાની નમાઝ પઢવા વાળાએ પોતાની નજર નીચી રાખવી જોઈએ. [૧] સુન્નતે મુઅક્કદહ નમાઝ જનાઝા નમાઝ પર મુકદ્દમ સવાલઃ- ફર્ઝ નમાઝ પછી જો જનાઝો હાજર હોય, તો શું મુસલ્લી હજરાત પેહલા પોતાની સુન્નતે મુઅક્કદહ નમાઝ પઢે …
વધારે વાંચો »