ફતવાઓ

કુર્બાનીની નઝર માનવુ(માનતા માનવી)

સવાલ- શરીઅતના રૂ થી તે માણસનો શું હુકમ છે જેણે નઝર માની કે જો તેનું ફલાણું કામ થઈ જાય, તો તે કુર્બાની કરશે, પછી જો તેનું તે કામ પુરૂ થઈ જાય, તો શું તેના પર કુર્બાની વાજીબ થશે. વધારેમાં એ પણ બતાવશો કે આ મસઅલામાં માલદાર અને ગરીબ દરમિયાન હુકમમાં …

વધારે વાંચો »

કુર્બાનીનાં દિવસોમાં સાહિબે નિસાબ થવા વાળા પર કુર્બાની

સવાલ- એક માણસ પર સાહિબે-નિસાબ ન હોવાના કારણે કુર્બાની વાજીબ ન હતી, પણ બાર ઝિલ-હિજ્જહના દિવસે સૂરજ ડૂબવાથી પેહલા તે નિસાબના બરબર માલ નો માલિક થઈ ગયો, તો શું કુરબાની વાજીબ થશે?

વધારે વાંચો »

બાર ઝિલ હિજ્જહનાં ગુરૂબે શમ્સથી પેહલા ઘરે ફરવા વાળા મુસાફિર પર કુર્બાની

સવાલ- એક માણસ દસ, અગ્યાર અને બાર ઝિલ-હિજ્જાના સફરની હાલતમાં હતો, પણ તે બાર ઝિલ-હિજ્જાના સૂરજ ગુરૂબ થાય તે પેહલા ઘરે પાછો આવી ગયો, તો શું તેના પર કુર્બાની વાજીબ થશે?

વધારે વાંચો »

હાઈઝા(માસિક વાળી) ઔરતનું રમઝાનુલ મુબારકમાં ખુલ્લમ ખુલ્લા(જાહેર માં) ખાવુ પીવુ

સવાલ- કેટલાક આલીમોની રાય છે કે હાઈઝા(માસિક વાળી) ઔરતનાં માટે રમઝાનુલ મુબારકના દિવસો માં ખાવુ પીવુ જાઈઝ છે જ્યારે કે કેટલાક આલીમોની રાય છે કે તેણીએ ઈફતાર સુઘી ખાવા પીવાથી દુર રેહવુ જોઈએ. મહેરબાની કરી વઝાહત ફરમાવો.

વધારે વાંચો »