સવાલ- મેં એતેકાફનો ઈરાદો કર્યો હતો, પણ અફસોસ છે કે વધારે ટ્રાફિકનાં કારણે હું મસ્જીદે સમય પર ન પહોંચી શક્યો, એતેકાફનાં શરૂઆતી સમયનાં પછી હું મસ્જીદે પહોંચ્યો, તો શું મારો સુન્નત એતેકાફ દુરૂસ્ત છે? શું મારા શિરે આવતા વર્ષે ફરીથી એતેકાફ કરવુ જરૂરી થશે?
વધારે વાંચો »એતેકાફ ની હાલતમાં મોબાઈલનો ઈસ્તેમાલ
સવાલ- અગર કોઈ માણસ એતેકાફનાં દરમિયાન મસ્જીદમાં કોઈ જરૂરી ખાસ કામનાં માટે મોબાઈલ ફોન ઈસ્તેમાલ કરે, તો તેના માટે એવી રીતે કરવુ જાઈઝ છે? અને તેના એતેકાફ પર કોઈ અસર નહી પડશે. હું જાણતો છું કે એતેકાફનાં દરમિયાન મોબાઈલ ફોન ની સાથે રવમુ દુરૂસ્ત નથી અને તેનાથી એતેકાફની બરકત ખતમ …
વધારે વાંચો »તરાવીહની નમાઝ પર મુઆવઝો(પૈસા) લેવુ
સવાલ- તરાવીહની નમાઝ પર મુઆવઝો લેવાનો શું હુકમ છે? હું આ મસઅલો તે લોકોને દેખાડવા માંગુ છું જે મને તરાવીહની નમાઝ પર મુઆવઝો લેવા પર મજબૂર કરે છે. હકીકત આ છે કે હું જે દેશ માં રહું છું ત્યાં તરાવીહની નમાઝ ની ઈમામત કરવા વાળાને ઘણાં લોકો પૈસા અને હદીયાઓ …
વધારે વાંચો »તરાવીહ ની નમાઝનાં માટે જવા પેહલા મસ્જીદમાં ઈશાની નમાઝ અદા કરવુ
સવાલ- રમઝનનાં મહીનામાં ઘણાં લોકો તરાવીહની નમાઝ મસ્જીદમાં નથી પઢતા, બલકે પોતનાં ઘરોમાં અને કારખાનાઓમાં બાજમાઅત પઢે છે. ચુંકે એમની તરાવીહની નમાઝ તેજ જગ્યાઓમાં થાય છે તો તે ત્યા પણ ઈશાની નમાઝ પઢે છે અને મસ્જીદમાં ઈશાની નમાઝ નથી પઢતા. હાલાંકે તેમનાં ઘર મસ્જીદ થી દૂર નથી. તેઓ ઈશાની નમાઝ …
વધારે વાંચો »ઔરતોં નાં માટે તરાવીહ ની નમાઝ
સવાલ- શું આ વાત સહીહ છે કે ઔરતોં નાં માટે તરાવીહ ની નમાઝ અદા કરવુ જરૂરી નથી?
વધારે વાંચો »તરાવીહની નમાઝનો હુકમ
સવાલ- તરાવીહની નમાઝનો શું હુકમ છે?
વધારે વાંચો »કારખાનાનાં અધૂરા (અપૂર્ણ) તૈયાર થયેલા માલ પર ઝકાત
સવાલ- મારી પાસે કપડા તૈયાર કરવાનું કારખાનુ છે. મે સૌથી પેહલા બહારનાં દેશોથી સૂત(સુતરાઉ દોરા) હાસિલ કરૂ છું અને પછી એજ સૂત (સુતરાઉ દોરા) થી કપડા તૈયાર કરૂ છું. જ્યારે કપડા તૈયાર થઈ જાય છે તો હું તે કપડાઓને બીજી મખસૂસ કંપનીઓને દસ ટકાનાં નફાની સાથે વેચુ છું. વિશેષ હું …
વધારે વાંચો »નાકાબિલે વસૂલ (અપ્રાપ્ય) કર્ઝ પર ઝકાત
સવાલ- શું તે કર્ઝ પર ઝકાત ફર્ઝ છે, જે માણસ કર્ઝદાર થી પાછા મળવાની ઊમ્મીદ (આશા) નથી રાખતો?
વધારે વાંચો »રોઝામાં મસોઢામાંથી લોહી નિકળવુ
સવાલ- જો રોઝાનાં દરમિયાન મસોઢામાંથી લોહી નિકળે અને ગળામાં દાખલ થઈ જાય, તો શું તેનાંથી રોઝો ટૂટી જશે? જો રોઝો ટૂટી જાય, તો શું કઝા અને કફ્ફારો બન્નેવ લાઝિમ થશે અથવા ફક્ત કઝા લાઝિમ થશે?
વધારે વાંચો »રોઝાનાં દરમિયાન માં આંખ, કાન અને નાક માં દવા નાંખવુ
સવાલ- રોઝાની હાલતમાં જો રોઝેદાર આંખ, કાન અને નાકમાં દવા નાંખે તો એવું કરવાથી રોઝા પર અસર પડશે?
વધારે વાંચો »