(૧) અગર મય્યિત શિશુ (દુઘ પીતુ બાળક) હોય અથવા તેનાંથી થોડુ મોટુ હોય, તો તેને કબરસ્તાન લઈ જવા માં નાશ (મૃત દેહ) પર ઉઠાવવામાં આવશે, બલકે તેને હાથ પર ઉઠાવીને લઈ જવામાં આવશે...
વધારે વાંચો »જનાઝો ઉઠાવવાનો તરીકો
(૨) જનાઝાને ઝડપથી લઈને ચાલવુ મસ્નૂન છે, પરંતુ દોડવુ ન જોઈએ અને ન એટલુ વધારે ઝડપથી ચાલવુ જોઈએ કે મય્યિતનું શરીર એક તરફથી બીજી તરફ હલવા લાગે...
વધારે વાંચો »જનાઝાની નમાઝમાં મોડુ કરવુ
મોટી જમાઅતની આશામાં જનાઝાની નમાઝમાં મોડુ કરવુ મકરૂહ છે. એવીજ રીતે અગર કોઈનો જુમ્આનાં દિવસે ઈન્તિકાલ થઈ જાય, તો આ આશા કરી જુમ્આની નમાઝ બાદ વધારે લોકો જનાઝાની નમાઝમાં શરીક થશે, જનાઝાની નમાઝને વિલંબન કરાવવુ મકરૂહ છે...
વધારે વાંચો »જનાઝાની નમાઝની ઈમામતનો સૌથી વધારે હકદાર કોણ ?
ઈસ્લામી દેશમાં જનાઝાની નમાઝની ઈમામતનાં માટે સૌથી અગ્રણી મુસ્લિમ હાકિમ છે. શરીઅતે મુસ્લિમ શાસક(હાકિમ) ને જનાઝાની નમાઝ પઢાવવાનો હુકમ આપ્યો છે...
વધારે વાંચો »ઈમામનું ચાર તકબીરોથી વધારેની તકબીર કેહવુ
અગર ઈમામ જનાઝાની નમાઝમાં ચારથી વધારે તકબીર કહે, તો મુકતદીયોએ વધારાની તકબીરમાં તેમની ઈકતિદા(અનુસરવુ) ન કરવુ જોઈએ, બલકિ તેઓએ ખામોશ રહેવુ જોઈએ...
વધારે વાંચો »જનાઝાની નમાઝમાં મોડેથી આવવુ
(૧) અગર કોઈ વ્યક્તિ જનાઝાની નમાઝમાં એટલો મોડેથી પહોંચે કે ઈમામ સાહબ એક અથવા એકથી વધારે તકબીરો પૂરી કરી ચૂક્યા હોય, તો તેને મસબૂક઼ (મોડેથી પહોંચવા વાળો) કહેવામાં આવશે...
વધારે વાંચો »જનાઝાની નમાઝનું પુનરાવર્તન
જ્યારે એક વખત જનાઝાની નમાઝ થઈ જાય, તો ફરીથી જનાઝાની નમાઝ અદા કરવુ જાઈઝ નથી. પણ જો અગર મય્યિતનાં વલી હાજર ન હતા અને જનાઝાની નમાઝ તેની ઈજાઝતનાં વગર પઢવામાં આવી હોય, તો વલીનાં માટે જનાઝાની નમાઝ દુરૂસ્ત છે...
વધારે વાંચો »સવારીમાં બેસીને જનાઝાની નમાઝ પઢવાનો હુકમ
એક વખતમાં અનેક મય્યિતો (મરેલાઓ) ની જનાઝાની નમાઝ પઢવાનો હુકમ
અગર એક વખતમાં અનેક જનાઝાઓ આવી જાય, તો દરેક મય્યિતની અલગ અલગ જનાઝાની નમાઝ પઢવુ બેહતર છે, પણ દરેક મય્યિતોની એક સાથે એક જનાઝાની નમાઝ પઢવુ પણ જાઈઝ છે...
વધારે વાંચો »મસ્જીદમાં જનાઝાની નમાઝ પઢવાનો હુકમ
હઝરત અબુ હુરૈરહ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે કોઈએ મસ્જીદની અંદર જનાઝાની નમાઝ પઢી, તેને કંઈ પણ ષવાબ નહી મળશે.”...
વધારે વાંચો »ઈમામ અને મુક્તદી થી સંબંધિત અહકામ
(૧) જનાઝાની નમાજમાં ઈમામ અને મુક્તદી બન્નેવ તકબીરો કહેશે અને દુઆઓ પઢશે. બન્નેવમાં ફર્ક એટલો છે કે ઈમામ તકબીરો અને સલામ ઊંચા અવાજે કહેશે અને મુક્તદી ઘીમા અવાજથી કહેશે. જનાઝાની નમાજની બીજી વસ્તુઓ (ષના, દુરૂદ અને દુઆ) ઈમામ અને મુક્તદી બન્નેવ ઘીમેથી પઢશે...
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી