ફતવાઓ

માત્ર દસ મુહર્રમના રોઝો રાખવુ

સવાલ– શું ફકત દસમી મુહર્રમનાં રોઝો રાખવુ દુરૂસ્ત છે? એટલે જો કોઈ વ્યક્તિ નવ અથવા અગ્યાર મુહર્રમના દિવસે રોઝો ન રાખે, બલ્કે ફકત દસ મુહર્રમનાં રોઝો રાખે, તો શું આ અમલ દુરૂસ્ત થશે?

اور پڑھو

નવા વર્ષનાં મોકા પર મુબારક બાદ આપવુ

સવાલ– જો ચાંદ જોવામાં આવે, તો કાલથી નવું ઇસ્લામી વર્ષ એટલે કે માહે-મુહર્રમ શરૂ થશે. શું આપણે આ મોકા પર (એટલે કે નવા વર્ષની શરૂઆતમાં) એકબીજાને મુબારકબાદી આપી શકીએ છીએ કે આ અમલ શરીઅતની ખિલાફ છે?

اور پڑھو

મુહર્રમનાં મહીનામાં રોઝા રાખવાનો ષવાબ

સવાલ– શું આ હદીસને બયાન કરવી અને તેના પર અમલ કરવો દુરુસ્ત છે કે માહે-મુહ઼ર્રમમાં દરેક દિવસનો રોઝો રાખવાનો સવાબ તીસ (૩૦) દિવસના નફલ રોઝા રાખવાના સવાબ બરાબર છે?

اور پڑھو

છૂટેલી કુર્બાનીની કઝા

સવાલ– એક માણસ પર કુર્બાની વાજીબ હતી, પણ તેણે કુર્બાની કરી નહી, અહીંયા સુઘી કે કુર્બાનીનાં દિવસો પસાર થઈ ગયા, તો તે કુર્બાનીની કઝા કેવી રીતે કરે?

اور پڑھو

કુર્બાની માટે ખરીદવામાં આવેલા જાનવરને ઝબહ કરવુ

સવાલ– એક માણસે (જેનાં પર કુર્બાની વાજીબ હતી) કુર્બાનીનું જાનવર ખરીદ્યુ, પણ તે તેને ઝબહ ન કરી શક્યો, અહીંયા સુઘી કે કુર્બાનીનાં દીવસો પસાર થઈ ગયા, તો તે કુર્બાનીની કઝા કેવી રીતે કરે?

اور پڑھو

કુર્બાનીનાં જાનવરમાં સાતમાં ભાગથી ઓછો ભાગ લેવુ

સવાલ– અગર કુર્બાનીનાં જાનવરનાં ભાગિદારોમાંથી કોઈ ભાગીદારનો ભાગ સાતમાં ભાગથી ઓછો હોય, તો શું દરેક ભાગીદારની કુર્બાની દુરૂસ્ત થશે?

اور پڑھو