જીવનના દરેક પાસામાં સુન્નતનું પાલન કરો

શૈખુલ હદીષ હઝરત મૌલાન મુહમ્મદ ઝકરિયા સાહબ (રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“મારા ચાચા હઝરત મૌલાના મહમંદ ઈલ્યાસ સાહબ (રહ.)નાં ઈન્તેકાલથી એક દિવસ પેહલા મને બોલાવીને નસીહત ફરમાવી કે ઈત્તેબાએ સુન્નતની જેટલી થઈ શકે પોતે પણ કોશિશ કરજો અને દોસ્તોને પણ તાકીદ કરજો.” (મલફુઝાતે શૈખ, પેજ નં- ૧૪૨)

Source: https://ihyaauddeen.co.za/?p=8442


 

Check Also

બે-પર્દગીના ખતરનાક રિઝલ્ટ

હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહમતુલ્લાહિ અલૈહિએ એક વાર ઇરશાદ ફરમાવ્યું: “જી હા! આજ-કાલ બે-પર્દગીનો …