કુર્બાનીનું ગોશ્ત વેતન(ઉજરત) નાં તૌર પર આપવુ

સવાલ– શું કુર્બાનીનું ગોશ્ત મજદૂરી (વેતન) ના રૂપે ચામડા ઉતારવા વાળાને અને અન્ય બીજા કામ કરવા વાળા ને આપવુ જાઈઝ છે?

જવાબ- કુર્બાનીનું ગોશ્ત મજદૂરી (વેતન) ના રૂપે ચામડા ઉતારવા વાળાને અને અન્ય બીજા કામ કરવા વાળા ને આપવુ જાઈઝ નથી.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

ولايعطى أجر الجزار منها لإنه كبيع واستفيدت من قوله عليه الصلوة والسلام من باع جلد أضحيته فلا أضحية له (الدر المختار ٦/٣٢٨)

(ولا يعطي أجرة الجزار من الأضحية) لقوله عليه الصلاة والسلام لعلي رضي الله عنه تصدق بجلالها وخطامها ولا تعط أجر الجزار منها شيئا والنهي عنه نهي عن البيع أيضا لأنه في معنى البيع (الهداية ٤/٣٦١)

(ولا يعطي أجرة الجزار منها شيئا) والنهي عنه نهي عن البيع لأنه في معنى البيع لأنه يأخذه بمقابلة عمله فصار معاوضة كالبيع (البحر الرائق ٨/٢۰٣)

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source: http://muftionline.co.za/node/156

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?