દરેક ભાગીદરોનું આખુ જાનવર સદકો કરી દેવુ

સવાલ– શું બઘા ભાગીદારોનાં માટે આખા જાનવરના ગોશ્ત નું સદકો કરી દેવુ જાઈઝ છે?

જવાબ- જાઈઝ છે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

ولو تصدق بالكل جاز ولو حبس الكل لنفسه جاز وله أن يدخر الكل لنفسه فوق ثلاثة ايام الا أن إطعامها والتصدق بها أفضل إلا أن يكون الرجل ذا عيال و غير موسع الحال فإن الأفضل حينئذ أن يدعه لعياله ويوسع عليهم به كذا فى البدائع (الفتاوى الهندية ٥/٣۰۰، حاشية الطحطاوى على الدر ٤/١٦٦)

ولو تصدق بالكل جاز ولو حبس الكل لنفسه جاز لأن القربة في الإراقة. (بدائع الصنائع ٥/٨١)

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source: http://muftionline.co.za/node/168

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?