મય્યિતની તરફથી ઝબહ કરેલા જાનવરનું ગોશ્ત

સવાલ– એક માણસે મય્યિતની તરફથી જાનવર ઝબહ કર્યુ, તો તેવણ તેનું ગોશ્તનું શું કરે?

જવાબ- અગર મય્યિતે માલનાં ત્રીજા ભાગમાંથી પોતાનાં તરફથી કુર્બાની કરવાની વસિય્યત કરી હતી, તો પૂરા ગોશ્તનું સદકો કરવુ જરૂરી છે. અલબત્તા અગર કોઈએ મય્યિતનની તરફથી પોતાનાં માલમાંથી કુર્બાની કરી, તો તેવણનાં માટે તેનાં ગોશ્તનું ઈસ્તેમાલ કરવુ દુરૂસ્ત છે .

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

لو ضحى عن ميت وارثه بأمره لزمه التصدق بها وعدم الأكل منها وإن تبرع عنه له الأكل (رد المحتار ٦/٣٣٥)

و لو ضحى عن ميت من مال نفسه بغير أمر الميت جاز وله أن يتناول منه ولا يلزمه أن يتصدق به لأنها لم تصر ملكا للميت بل الذبح حصل على ملكه ولهذا لو كان على الذابح أضحية سقطت عنه وإن ضحى عن ميت من مال الميت بأمر الميت يلزمه التصدق بلحمه ولا يتناول منه لأن الأضحية تقع عن الميت (فتاوى قاضيخان ٣/٢۰٩)

(وعن ميت بالأمر) أى بأمره أن يضحى عنه … (ألزم) … أى ألزم الورثة أو الوصي (وإلا فكل) أى إن كانت التضحية عنه بغير أمره فكل (حاشية الطحطاوى على الدر المختار ٤/١٦٨)

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source: http://muftionline.co.za/node/164

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?