એતેકાફ ની હાલતમાં પત્નીને ફોન કરવુ

સવાલ– અગર કોઈ વ્યક્તિ સુન્નત એતેકાફ બેસ્યો હોય, અને તેને કોઈ કામ ના કારણ સર ઘરે ફોન કરવાની જરૂરત હોય, તો શું તેનાં માટે પોતાની પત્ની (બીવી) ને ફોન કરવુ જાઈઝ છે?

જવાબ- એતેકાફની હાલતમાં માણસનાં માટે પોતાની પત્ની (બીવી) ને ફોન કરવુ જાઈઝ છે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

( وتكلم إلا بخير ) وهو ما لا إثم فيه ومنه المباح عند الحاجة إليه لا عند عدمها وهو محمل ما في الفتح أنه مكروه في المسجد يأكل الحسنات كما تأكل النار الحطب كما حققه في النهر

و في رد المحتار: قوله ( إنه مكروه ) أي إذا جلس له كما قيده في الظهيرية ذكره في البحر قبيل الوتر وفي المعراج عن شرح الإرشاد لا بأس بالحديث في المسجد إذا كان قليلا فأما أن يقصد المسجد للحديث فيه فلا اه وظاهر الوعيد أن الكراهة فيه تحريمية (رد المحتار ۲/٤۵٠)

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source: http://muftionline.co.za/node/590

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?