રોઝાની હાલતમાં દાંતોનાં દરમિયાન અટકેલા ખાવાનાં ઝર્રાતને ગળવું

સવાલ- અગર કોઈ રોઝાની હાલતમાં દાંતોનાં દરમિયાન ખાવાની અટકેલી વસ્તુઓ ગળી લે, તો શું તેનો રોઝો ટૂટી જશે?

જવાબ- જો તે અટકેલી વસ્તુઓ (ખાવાનાં ઝર્રાત જેને રોઝેદારે ગળી ગયો, અગર તે ઝર્રાત) મેળવવા માં આવે અને તે એક ચણાંનાં બરાબર થઈ જાય અથવા તેનાંથી વધી જાય, તો રોઝો ટૂટી જશે અને અગર તે ચણાથી નાની હોય, તો રોઝો ટૂટશે નહી.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

( أو ابتلع ما بين أسنانه وهو دون الحمصة ) لأنه تبع لريقه ولو قدرها أفطر كما سيجيء ( أو خرج الدم من بين أسنانه ودخل حلقه ) يعني ولم يصل إلى جوفه أما إذا وصل فإن غلب الدم أو تساويا فسد وإلا لا إلا إذا وجد طعمه بزازية واستحسنه المصنف وهو ما عليه الأكثر وسيجيء … ( لم يفطر ) جواب الشرط
و قال في رد المحتار : قوله ( يعني ولم يصل إلى جوفه ) ظاهر إطلاق المتن أنه لا يفطر وإن كان الدم غالبا على الريق وصححه في الوجيز كما في السراج وقال ووجهه أنه لا يمكن الاحتراز عنه عادة فصار بمنزلة ما بين أسنانه وما يبقى من أثر المضمضة كذا في إيضاح الصيرفي اه ولما كان هذا القول خلاف ما عليه الأكثر من التفصيل حاول الشارح تبعا للمصنف في شرحه بحمل كلام المتن على ما إذا لم يصل إلى جوفه لئلا يخالف ما عليه الأكثر ، قوله ( واستحسنه المصنف ) أي تبعا ل شرح الوهبانية حيث قال فيه وفي البزازية قيد عدم الفساد في صورة غلبة البصاق بما إذا لم يجد طعمه وهو حسن اه ، قوله ( هو ما عليه الأكثر ) أي ما ذكر من التفصيل بين ما إذا غلب الدم أو تساويا أو غلب البصاق هو ما عليه أكثر المشايخ كما في النهر (رد المحتار ۲/۳۹٦)

જવાબ આપનારઃ

મુફતી ઝકરીયા માંકદા

ઈઝાજત આપનારઃ

મુફતી ઈબ્રાહીમ સાલેહજી

Source: http://muftionline.co.za/node/15008

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?