એવા નાબાલિગ પર સદકએ ફિત્ર જેને ઈદની સવારથી પેહલા માલ હાસિલ(પ્રાપ્ત) થાય

સવાલ- શું એવા નાબાલિગ(સગીર વયનાં ન હોય તેનાં) પર સદકએ ફિત્ર વાજીબ થશે, જેને સુબ્હ સાદિક થી પેહલા ઝકાતનાં નિસાબનાં બરાબર માલ પ્રાપ્ત થયો હોય?

જવાબ- હાં, તેનાં પર સદકએ ફિત્ર વાજીબ થશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

تجب على حر مسلم مكلف مالك لنصاب أو قيمته وإن لم يحل عليه الحول عند طلوع فجر يوم الفطر(مراقي الفلاح مع حاشية الطحطاوى ص۷۲۳, الدر المختار مع رد المحتار ۲/۳۵۸-۳٦۷)

જવાબ આપનારઃ

મુફતી ઝકરીયા માંકદા

ઈઝાજત આપનારઃ

મુફતી ઈબ્રાહીમ સાલેહજી

Source: http://muftionline.co.za/node/143

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?