સદકએ ફિત્રની અદાયગીનો મુનાસિબ સમય

સવાલ- સદકએ ફિત્રની અદાયગી નો સહી સમય કયો છે?

જવાબ- સદકએ ફિત્રની અદાયગી નો સહી  સમય ઈદુલ ફિત્રની નમાઝથી પેહલા છે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

( ويستحب إخراجها قبل الخروج إلى المصلى بعد طلوع فجر الفطر ) عملا بأمره وفعله عليه الصلاة والسلام (الدر المختار مع رد المحتار ۲/۳٦۷, مراقي الفلاح مع حاشية الطحطاوى ص۷۲۵)

જવાબ આપનારઃ

મુફતી ઝકરીયા માંકદા

ઈઝાજત આપનારઃ

મુફતી ઈબ્રાહીમ સાલેહજી

Source: http://muftionline.co.za/node/124

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?