Monthly Archives: November 2021

મુસ્લિમોના ધાર્મિક પતન પર સહાનુભૂતિ અને ચિંતા વ્યક્ત કરવી

દુનિયાનાં નુકસાનને નુકસાન સમજવામાં આવે છે, પરંતુ દીનનાં નુકસાનને નુકસાન સમજવામાં નથી આવતું. પછી આપણી ઉપર આસમાનનો રબ કેવી રીતે કૃપા દાખવે, જ્યારે કે આપણને મુસલમાનોની દીની દુર્દશા જોઈને દયા નથી ઉપજતી...

વધારે વાંચો »

(૪) જનાઝાથી સંબંઘિત મસઅલા

શહીદ પર ગુસલ વાજીબ નથી, તેથી અગર કોઈ માણસની હત્યા કરી દેવામાં આવી હોય, તો તેને તેનાં લોહીની સાથે દફન કરી દેવામાં આવશે અને તેને ગુસલ આપવુ વાજીબ નહી થશે...

વધારે વાંચો »

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની શફાઅત

હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જેણે મારી કબરની ઝિયારત કરી (દુરદો સલામ મોકલ્યુ), હું તેનાં માટે કયામતનાં દિવસે સિફારિશ કરીશ...

વધારે વાંચો »

મોટાવોની ઈસ્લાહનો તરીકો

મૌલવી મોહમ્મદ રશીદની આ વાતથી હું ઘણો ખુશ થયો. કારણકે કેહવાનું તો જરૂરીજ હતુ, પણ એવણે ઘણાંજ અદબથી કહ્યુ. આ પૂછ્યુ કે શું આ વેપારમાં તો દાખલ નથી...

વધારે વાંચો »

નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૪

બન્નેવ પગોની આંગળીઓનાં સહારે જમીન પર એવી રીતે ‎રાખો કે આંગળીઓનો રૂખ કિબ્લા તરફ હોય.‎ સજદાની ‎હાલતમાં બન્નેવ પગોની એડીઓને મિલાવીને રાખો અથવા તેને ‎અલગ રાખો બન્નેવ જાઈઝ છે. હદીષ શરીફમાં બન્નેવ તરીકાવો ‎આવ્યા છે.‎..

વધારે વાંચો »

(૩) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ

સવાલઃ શું મય્યિતનાં નજીકની સંબંઘી ઔરતો તઅઝિયત કરે અથવા મોહલ્લાની બીજી ઔરતોં પણ તઅઝિયત કરી શકે છે? જવાબઃ તઅઝિયત સુન્નત છે અને તઅઝિયતની સુન્નત મય્યિતનાં નજીકનાં રિશ્તેદારોની સાથે ખાસ નથી, બલકે મય્યિતનાં કરીબી રિશ્તેદાર અને તે લોકો જેઓ મય્યિતનાં રિશ્તેદાર નથી બઘા તઅઝિયત કરી શકે છે....

વધારે વાંચો »

એક દુરૂદ પર દસ નેકિયો

“જે વ્યક્તિ મારા પર દુરૂદ મોકલે છે, તેનું દુરૂદ મારા પાસે પહોંચે છે (ફરિશ્તાઓનાં દ્વારા) અને હું (પણ) તેના દુરૂદનું જવાબ આપુ છું અને તેનાં વગર તેનાં માટે દસ નેકિયોં પણ લખવામાં આવે છે.”...

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (પ્રકરણ-૧૬)‎

અલ્લાહ તઆલાએ દુનિયાને સૌથી બેહતરીન શકલમાં પૈદા કરી છે અને તેનો નિઝામ એટલો મજબૂત બનાવ્યો છે કે દુનિયાની દરેક વસ્તુ સંપૂર્ણપણે ક્રમબદ્ધ અંદાજમાં અલ્લાહ તઆલાની મશિય્યત(ઈચ્છા)નાં અનુસાર ચાલી રહી છે...

વધારે વાંચો »

વાસ્તવિક સંપત્તિ

અલ્લાહ તઆલાનું નામ લેતા જાવો મરવા પછી આજ કામ આવશે. મારા પ્યારાવો ! કેહવાનું માનો પછી કોઈ તમને કેહવા વાળુ નહી રહેશે. જ્યારે મરવા વાળો મરે છે તો અહિંયા વાળા તો એમજ કેહશે, ઘરવાળાઓ માટે શું છોડ્યુ અને ત્યાનાં વાળા પૂછશે શું લાવ્યો...

વધારે વાંચો »