Monthly Archives: December 2021

બીજા અંબિયા (અલૈ.)ની સાથે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ ‎વસલ્લમ) પર દુરૂદ મોકલવુ

જ્યારે તમે અંબિયા (અલૈ.) પર દુરૂદ મોકલો, તો તેની સાથે મારા ઉપર પણ દુરૂદ મોકલો, કારણકે હું પણ રસૂલોંમાં થી એક રસૂલ છું...

વધારે વાંચો »

સુરતુલ અસ્રની તફસીર

સોગંદ છે જમાનાના (૧) બેશક, માણસ (વખતને) વ્યર્થ વેડફવાનાં કારણે ઘણાં નુકસાન છે (૨) તે લોકોનાં સિવાય જેઓ ઈમાન લાવ્યા અને સારા કામો કર્યા, તેમજ એક બીજાને સત્ય (એટલે દીનની વાત પર કાયમ રેહવા)ની તાકીદ કરતા રહ્યા તેમજ માંહોમાંહે ઘીરજની તાકીદ કરતા રહ્યા, (તેઓ નુકસાનમાં નથી) (૩)...

વધારે વાંચો »

મામૂલાતની પાબંદી

મેં મારા વાલિદ સાહબ અને હઝરત મદની બન્નેવને રાતનાં છેલ્લાહ પહોર (તહજ્જુદ)માં એકાંતમાં રડતા અને કરગડતા જોયા આ બન્નેવ બિલકુલ એવા રડતા હતા જેવી રીતે મકતબમાં બાળકને માર પડી રહ્યો હોય...

વધારે વાંચો »

નિકાહની સુન્નતોં અને આદાબ – ૧૨

અગર દુલ્હા અને દુલહન (અથવા બન્નેવનાં વકીલ) અલગ અલગ જગ્યાઓ પર હોય અને તેમનાં માટે એકજ જગ્યા પર જમા થવુ અશક્ય હોય, જ્યાં નિકાહની મજલિસ આયોજીત હોય, તો દુલહનને જોઈએ કે કોઈને વકીલ બનાવી દે અને તેને એનાં નિકાહ કરાવવાની ઈજાઝત આપી દે, જ્યારે વકીલ તેની તરફથી નિકાહ કબૂલ કરી લે, તો દુલહનનાં નિકાહ સહી થઈ જશે...

વધારે વાંચો »

દુરૂદ ન પઢવાનાં કારણે કયામતનાં દિવસે અફસોસનું કારણ

હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમતમાં શિબ્લી હાજર થયા, હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ઊભા થઈ ગયા અને એમની પેશાની ને ચૂમ્યુ અને મારી વારંવાર જીદ કરવા પર હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે આ વ્યક્તિ દરેક નમાઝ બાદ નીચે આપેલી આયતે શરીફા પઢે છે અને ત્યાર બાદ મારા પર દુરૂદ પઢે છે...

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (પ્રકરણ-૧૮)‎

સહાબએ કિરામ (રદિ.) દીની અને દુન્યવી બન્નેવ એતેબારથી બેહદ કામયાબ હતા અને તેમની કામયાબી તથા સફળતાનો રાઝ આ હતો કે તેમનાં દિલોમાં દુન્યવી માલો સંપત્તીની મોહબ્બત ન હતી અને તેઓ દરેક સમયે બઘા કામોમાં અલ્લાહ તઆલાની ઇતાઅત તથા ફરમાંબરદારી કરતા હતા...

વધારે વાંચો »

નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૭

(૧) બીજી રકાતનાં બીજા સજદા બાદ કઅદામાં બેસો. કઅદામાં એવી રીતે બેસી જાવો, જેવી રીતે “જલસા” માં બેસો...

વધારે વાંચો »

ખુશહાલી સુન્નત પર અમલ કરવામાં છે

તો જે લોકોને અલ્લાહનાં રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ઈત્તિબાઅ (અનુકરણ) માં સાદાઈ ભર્યુ સમાજ જીવન પસંદ હોય અને તેમને એમાં જ આનંદ અને ચેન મળવા લાગે, તેઓના ઉપર અલ્લાહ તઆલાનું મોટું ઈન્આમ છે કે અલ્લાહ તઆલાએ એમના માટે એવી વસ્તુઓમાં ચેન મૂકી દીઘું જે બેહદ સસ્તી છે અને જે ગરીબમાં ગરીબ માણસ માટે પણ આસાનીથી ઉપલબ્ઘ થઈ શકે છે...

વધારે વાંચો »