અલ્લાહ તઆલાનાં ઝિકરનો સહીહ અર્થ

હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“અલ્લાહ તઆલાના ઝિક્રનું હકીકી સ્વરૂપ આ છે કે માણસ જ્યાં જે હાલતમાં હોય અને જે કામધંધો કરતો હોય તેનાંથી સંબંધિત અલ્લાહનાં હુકમો અને આદેશોનું ચુસ્તીથી પાલન કરતો રહે. હું મારા દોસ્તોને આ જ “ઝિક્ર” ની વધારે ભારપૂર્વક તાકીદ કરૂ છું.” (મલફુઝાત મૌલાના મુહમ્મદ ઈલ્યાસ સાહબ (રહ.) પેજ નં- ૨૧)

Source: https://ihyaauddeen.co.za/?p=11850


 

Check Also

એક મોમિનની જિંદગી પર નમાઝનો મોટો અસર

હઝરત મૌલાના મુહમ્મદ ઇલ્યાસ સાહેબ રહ઼િમહુલ્લાહે એક વખત ઈર્શાદ ફરમાવ્યું: “અમારા નજદીક ઇસ્લાહ (સુધાર) ની …