જીવનના દરેક પાસામાં સુન્નતનું પાલન કરો

શૈખુલ હદીષ હઝરત મૌલાન મુહમ્મદ ઝકરિયા સાહબ (રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“મારા ચાચા હઝરત મૌલાના મહમંદ ઈલ્યાસ સાહબ (રહ.)નાં ઈન્તેકાલથી એક દિવસ પેહલા મને બોલાવીને નસીહત ફરમાવી કે ઈત્તેબાએ સુન્નતની જેટલી થઈ શકે પોતે પણ કોશિશ કરજો અને દોસ્તોને પણ તાકીદ કરજો.” (મલફુઝાતે શૈખ, પેજ નં- ૧૪૨)

Source: https://ihyaauddeen.co.za/?p=8442


 

Check Also

હદિયા, સદકા અને કરઝના અઝીમ ફઝાઈલ

હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ સાહબ રહ઼્મતુલ્લાહ ‘અલૈહ એ વાર ફરમાવ્યું: લોકોને હદિયા, સદકા અને કરઝ …