સવાલ– શું તે વ્યક્તિનાં માટે જાઈઝ છે કે તે પોતાનાં સકદએ ફિત્રની રકમ બે અથવા બેથી વધારે ગરીબોમાં તકસીમ કરે?
જવાબ- બે અથવા બેથી વધારે ગરીબોમાં સદકએ ફિત્રની રકમને તકસીમ કરવુ જાઈઝ છે.
અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
(وجاز دفع كل شخص فطرته إلى) مسكين أو (مساكين على) ما عليه الأكثر… فكان هو (المذهب) كتفريق الزكاة (الدر المختار مع رد المحتار ٢/٣٦٧)
દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન
ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા