સવાલ- રોઝાની હાલતમાં જો રોઝેદાર આંખ, કાન અને નાકમાં દવા નાંખે તો એવું કરવાથી રોઝા પર અસર પડશે?
જવાબ- રોઝાની હાલતમાં આંખ માં દવા નાંખવુ જાઈઝ છે. તેનાંથી રોઝો નહી ટૂટશે, પણ નાક અને કાન માં દવા નાંખવુ રોઝાની હાલતમાં જાઈઝ નથી અને તેનાંથી રોઝો ટૂટી જશે.
અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
(أو ادهن أو اكتحل أو احتجم) وإن وجد طعمه في حلقه قال في الشامية : أي طعم الكحل أو الدهن كما في السراج و كذا لو بزق فوجد لونه في الأصح بحر قال في النهر لأن الموجود في حلقه أثر داخل من المسام الذي هو خلل البدن والمفطر إنما هو الداخل من المنافذ (رد المحتار على در المختار ج۲ ص۳۹۵)
(أو احتقن أو استعط) في أنفه شيئا (أو أقطر في أذنه دهنا …) فوصل الداء حقيقة إلى جوفه أو دماغه (در المختار ج۲ ص٤٠۲)
ولو أقطر شيئا من الداء في عينه لايفطر صومه عندنا وإن وجد طعمه في حلقه وإذا بزق فرأى أثر الكحل ولونه في بزاقه عامة المشايخ على أنه لايفسد صومه كذا في الذخيرة وهو الأصح كذا في التبيين (الفتاوى الهندية ج۱ص۲٠۳)
احسن الفتاوى ٤/٤۳۹
فتاوى رحيمية ۷/۲٤٦
فتاوى محمودية ۱۵/۱٦۷
જવાબ આપનારઃ
મુફતી ઝકરીયા માંકદા
ઈઝાજત આપનારઃ
મુફતી ઈબ્રાહીમ સાલેહજી
Source: http://muftionline.co.za/node/14