બીમારની ઇયાદત વખતના સમયની દુઆઓ પેહલી દુઆઃ لَا بَأْسَ طَهُوْرٌ إِنْ شَاءَ اللهُ “ગભરાવાની કોઈ વાત નથી, (આ બીમારી) પાક-સાફ કરનારી છે, ઇન્શાઅલ્લાહ.” (સહીહ બુખારી) (એટલે કે, તમારે ચિંતા કરવાની કે ડરવાની બિલકુલ કોઈ જરૂર નથી. તમને શુદ્ધ કરવામાં આવી રહ્યા છો. આધ્યાત્મિક રીતે તમને પાપોથી શુદ્ધ કરવામાં આવી રહ્યા …
اور پڑھوMonthly Archives: August 2026
હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અન્હુની હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અન્હુ સાથે મોહબ્બત
જ્યારે હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુને હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુના ઇન્તેકાલની ખબર મળી, તો તેઓ બહુ રડ્યા અને ફરમાવ્યું: أخي وخليلي، عاش وحده (في الربذة)، ومات وحده، ويبعث وحده (من الربذة)، طوبى له (البشارة بالجنة). (الاستيعاب ١/٢٥٣) “તેઓ (એટલે કે હઝરત અબૂ-ઝર) મારા ભાઈ અને મારા કરીબી દોસ્ત હતા. તેઓ …
اور پڑھوફઝાઇલે-આમાલ – ૩૮
હઝરત ઉ઼મર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ કી સદક઼ા કે દૂધ સે કૈ હઝરત ઉ઼મર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ ને એક મર્તબા દૂધ નોશ ફરમાયા કિ ઉસ કા મઝા કુછ અજીબ સા, નયા સા માલૂમ હુઆ. જિન સાહબ ને પિલાયા થા, ઉન સે દર્યાફ્ત ફરમાયા કિ યહ દૂધ કૈસા હૈ? કહાં સે આયા હૈ? ઉન્હોં …
اور پڑھوદીનની ખાતર અલ્લાહ ત’આલાની આપેલી ભેટ (તોહફો) વાપરવી
હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ સાહેબ રહ઼્મતુલ્લાહ ‘અલૈહ એક વાર ઈર્શાદ ફરમાવ્યો (કહ્યું): وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ (જે કંઈ અમે તેમને આપ્યું છે, તેમાંથી તેઓ ખર્ચ કરે છ.) ને ફક્ત ધન-દોલત (પૈસા) સાથે જ જોડી દેવાનું કોઈ કારણ નથી; પરંતુ અલ્લાહ ત’આલાએ આપણને બહારની અને અંદરની જે તાકાત આપી છે; જેમ કે: …
اور پڑھوદુરૂદે-ઇબ્રાહીમ
عن كعب بن عجرة، قال: لما نزلت: إن الله وملائكته يصلون على النبي الآية، قلنا: يا رسول الله، قد علمنا السلام عليك، فكيف الصلاة؟ قال: ” قولوا: اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد وبارك على محمد وعلى آل محمد، …
اور پڑھوહઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુનો ઇલ્મ
قال سيدنا علي رضي الله عنه عن سيدنا أبي ذر رضي الله عنه: وعى علما عجز فيه (عجز الناس عنه) (طبقات ابن سعد ٢/٣٥٤) હઝરત અલી રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ વિશે ફરમાવ્યું: “તેમણે એવો ઇલ્મ હાસિલ કર્યો જેને બીજા લોકો હાસિલ ન કરી શક્યા.” હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુનું …
اور پڑھوસલાત ‘અલન્નબી ના મતલબો
ઉલમાઓએ અહીં સલાત ‘અલન્નબી (નબી સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પર દરુદ-શરીફ મોકલવાના) કેટલાય માયના (અર્થ) બયાન કર્યા છે. દરેક જગ્યાએ જે માયના અલ્લાહ ત’આલા, ફરિશ્તાઓ અને મોમિનોના હાલને મુનાસિબ હશે, તે મુરાદ લેવામાં આવશે. કેટલાક ઉલમાઓએ લખ્યું છે કે સલાત ‘અલન્નબીનો મતલબ નબી સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની સના (તારીફ) અને તાઝીમ, રહમત-શફકત …
اور پڑھوઇયાદતની સુન્નતો અને આદાબ – ૩
(૧) બીમારની ઇયાદત કરવા જતાં પહેલાં વુઝૂ કરવું મુસ્તહબ છે. હઝરત અનસ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુથી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: “જે શખ્સ સારી રીતે વુઝૂ કરે (એટલે કે વુઝૂની તમામ સુન્નતો અને મુસ્તહબ રીતોનું પૂરું ધ્યાન રાખે) અને અજ્ર-સવાબની નીયતથી પોતાના બીમાર મુસલમાન ભાઈની ઇયાદત કરે, તો તેને …
اور پڑھوજુમ્મા ના દિવસે દુરૂદ શરીફ પઢવાની મહાન ફઝીલત
સહાબએ કિરામ (રદિ.) નાં દિલોમાં રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની બેપનાહ મોહબ્બત...
اور پڑھوઉસ્તાદની બે-અદબી ઇલ્મથી મહ઼રૂમ થવાનું કારણ
શેખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા રહમતુલ્લાહી અલૈહએ એક વખત ઇરશાદ ફરમાવ્યું: “મારી ખૂબ એહતિમામ સાથે તમારા લોકોથી દરખાસ્ત છે કે ઇલ્મ હાસિલ કરવામાં જેટલી પણ તવાઝુ થઈ શકે (કરજો), ઝબાની નહીં, બલ્કે દિલથી ઇખ્તિયાર કરજો. જો તમે ચાહતા હોવ કે ઇલ્મ હાસિલ થઈ જાય, તો ઉસ્તાદનો અદબ કરજો. જેટલો અદબ …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી