Daily Archives: December 5, 2024

દુઆની સુન્નતો અને આદાબ – ૫

(૧) દુઆની શરૂઆતમાં, અલ્લાહ તઆલાની હમ્દ-ઓ-સના (પ્રશંસા) કરો અને તે પછી નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ પર દુરૂદ મોકલો, અને પછી ખૂબ જ આજેઝી અને આદર (અત્યંત વિનમ્રતા) સાથે અલ્લાહની સામે તમારી જરૂરિયાતો રજૂ કરો. હઝરત ફુઝાલા બિન ઉબૈદુલ્લાહ રદ઼િય અલ્લાહુ અન્હૂ ફરમાવે છે કે એક વખત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ …

વધારે વાંચો »