Monthly Archives: January 2025

દુઆની સુન્નત અને આદાબ – ૬

(૯) અલ્લાહ તઆલા તરફ સંપૂર્ણ ધ્યાન સાથે દુઆ કરો. ગફલત અને વગર ધ્યાને દુઆ ન કરો અને દુઆ કરતી વખતે આજુ બાજુ ન જુઓ. હઝરત અબૂ-હુરૈરા રદ઼િયલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઈર્શાદ ફરમાવ્યું: “તમારી દુઆ સ્વીકારવામાં આવશે તે યકીન (વિશ્વાસ) રાખીને, અલ્લાહ તઆલા થી દુઆ …

વધારે વાંચો »

જન્નતમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ-સલ્લમના પડોશી

હઝરત ‘અલી ર’દિયલ્લાહુ અન્હુએ હઝરત તલ્હા અને ઝુબૈર ર’દિયલ્લાહુ અન્હુમા વિશે ફરમાવ્યુ: سمعت أذني مِن فِيْ رسول الله صلى الله عليه وسلم وهو يقول: طلحة والزبير جاراي في الجنة. (جامع الترمذي، الرقم: ٣٧٤١) મારા કાને ડાયરેક્ટ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ-સલ્લમના મુબારક મુખેથી આ ઇર્શાદ સાંભળ્યો: તલ્હા અને ઝુબૈર જન્નતમાં મારા …

વધારે વાંચો »

ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૩

ઇદ્દત દરમિયાન મના કરવામાં આવેલ વસ્તુઓ જે ઔરતને તલાકે-બાઇન અથવા તલાકે-મુગ઼લ્લઝા આપવામાં આવી હોય અથવા જેના શૌહર નો ઇન્તિકાલ થઈ ગયો હોય તેના માટે ઇદ્દત દરમિયાન નીચેની બાબતો પ્રતિબંધિત છે: (૧) ઇદ્દત દરમિયાન નિકાહ કરવુ જાયઝ નથી. જો તે નિકાહ કરશે તો તેના નિકાહ દુરુસ્ત ન ગણાશે. (૨) ઘરની બહાર …

વધારે વાંચો »

જુમાના દિવસે કસરત દુરૂદ શરીફની

عن أوس بن أوس رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم إن من أفضل أيامكم يوم الجمعة فأكثروا علي من الصلاة فيه فإن صلاتكم معروضة علي (سنن أبي داود#١٠٤٧)

હઝરત ઓસ બીન ઓસ (રદી.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ...

વધારે વાંચો »

સૂરહ-ફલક અને સૂરહ-નાસની તફસીર – પ્રસ્તાવના

قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ ‎﴿١﴾‏ مِن شَرِّ مَا خَلَقَ ‎﴿٢﴾‏ وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ ‎﴿٣﴾‏ وَمِن شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ ‎﴿٤﴾‏ وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ ‎﴿٥﴾‏ તમે (ઓ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ! લોકોને) કહો કે હું પનાહ માંગું છું સવારના રબની (૧) દરેક વસ્તુ ના શર થી જે તેણે બનાવી છે (૨) અને અંધારી રાતના શરથી, જ્યારે …

વધારે વાંચો »

તમામ તકલીફો ઘટાડવાની તદબીર

એક સાહબે ઘરેલું બાબત અંગે અર્ઝ કર્યું કે એનાથી હઝરત (હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼િમહુલ્લાહ)ને તકલીફ થઈ હશે. હઝરત વાલા (હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼િમહુલ્લાહ) એ ફરમાવ્યું: ના સાહબ! મને કોઈ તકલીફ નથી થઈ, અલ્લાહ તઆલાનો લાખ લાખ શુકર છે કે તેણે મને એક એવી વસ્તુ આપેલી છે …

વધારે વાંચો »

હઝરત તલ્હા બિન ઉબૈદુલ્લાહ રઝિયલ્લાહુ અન્હુનું પોતાના માટે જન્નત હાસિલ કરવું

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: أوجب طلحة (أي الجنة) (جامع الترمذي، الرقم: 1692) તલ્હાએ પોતાના માટે (જન્નત) વાજિબ કરી લીધી. હઝરત તલહા રઝિયલ્લાહુ અન્હુ ઉહુદની લડાઈમાં હઝરત ઝુબૈર બિન અવ્વામ રઝિયલ્લાહુ અન્હુ ફરમાવે છે કે હુઝૂરે-અકદસ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના મુબારક બદન પર ઉહુદની લડાઈમાં બે ઝિરહ (કવચ) હતી. હુઝૂર-અકદસ સલ્લલ્લાહુ …

વધારે વાંચો »

ફઝાઇલે-સદકાત – ૧૬

‘ઉલમા-એ-આખિરત કી બારહ નિશાનિયાં બારહીં અલામત: બારહીં અલામત બિદ્આતસે બહોત શિદ્દત ઔર એહતિમામસે બચના હૈ, કિસી કામ પર આદમિયોંકી કસરતકા જમા હો જાના કોઈ મોતબર ચીઝ નહીં હૈ. બલ્કે અસલ ઈત્તિબા હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ કા હૈ ઔર યહ દેખના હૈ કે સહાબા-એ-કિરામ રદ઼િયલ્લાહુ અન્હુમ કા કયા મામૂલ રહા હૈ …

વધારે વાંચો »

અમ્ર બિલ-મારૂફ અને નહી અનિલ-મુન્કરની જવાબદારી – 8મો એપિસોડ

રસૂલે-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ચાર બુનિયાદી (મૂળભૂત) જવાબદારીઓ રસૂલે-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને લોકોમાં દીન સ્થાપિત કરવા માટે આ દુનિયામાં મોકલવામાં આવ્યા હતા અને આ અહમ અને મહાન મકસદને પૂરો કરવા માટે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને ચાર જવાબદારીઓ સોંપવામાં આવી હતી. આ ચાર જવાબદારીઓ દીનની સ્થાપના અને દીનની હિફાજત માટે જવાબદાર …

વધારે વાંચો »

દુરૂદ-શરીફનો અનેક ગણો સવાબ

عن أبي هريرة رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال من صلى علي عشرا صلى الله عليه مئة ومن صلى علي مئة صلى الله عليه ألفا ومن زاد صبابة وشوقا كنت له شفيعا وشهيدا يوم القيامة أخرجه أبو موسى المديني بسند قال الشيخ مغلطاي لا بأس به (القول البديع ص٢٣٦)...

વધારે વાંચો »