કુર્આને મજીદની તિલાવતની સુન્નતોં અને આદાબ (૧) કુર્આને મજીદની તિલાવત કરવાથી પેહલા આ વાતનો એહતેમામ કરો કે તમારૂ મોઢું સાફ હોય. હઝરત અલી (રદિ.) ફરમાવે છે કે બેશક તમારા મોઢા કુર્આને મજીદનાં માટે રસ્તા છે (એટલે કુર્આને મજીદની તિલાવત મોઢાથી કરવામાં આવે છે), તેથી પોતાનાં મોઢાને મિસ્વાકથી સાફ કર્યા કરો. …
વધારે વાંચો »