સવાલ– જો કોઈ માણસ ગૈર ઈસ્લામી દેશમાં ગરીબ માણસને સદકએ ફિત્ર અદા કરે, તો શું તેનો સદકએ ફિત્ર અદા થઈ જશે?
اور پڑھوDaily Archives: April 29, 2022
ઈસ્લામી દેશમાં ગૈર મુસ્લિમ ગરીબ માણસને સદકએ ફિત્ર આપવુ
સવાલ– જો કોઈ માણસ ઈસ્લામી દેશમાં ગૈર મુસ્લિ માણસ (ઝિમ્મી) ને સદકએ ફિત્ર આપે, તો શું તેનો સદકએ ફિત્ર અદા થઈ જશે?
اور پڑھوવધારે ઘરનાં માલિક પર સદકએ ફિત્ર
સવાલ– એક માણસની પાસે એક વધારાનું ઘર છે જેમાં તે નથી રેહતો, તો શું તેનાં પર સદકએ ફિત્ર વાજીબ છે?
اور پڑھوગરીબ બાપનું પોતાનાં નાબાલિગ બાળકોની તરફથી સદકએ ફિત્ર કાઢવુ
સવાલ– જો બાપ ગરીબ હોય અને તેનાં નાબાલિગ બાળકોની પાસે એટલો માલ હોય જે ઝકાતનાં નિસાબનાં બરાબર પહોંચતો હોય, તો શું બાપ પર વાજીબ છે કે તે પોતાનાં નાબાલિગ બાળકોનો સદકએ ફિત્ર તેમનાં માલથી અદા કરે?
اور پڑھوબાપનું પોતાનાં માલથી પોતાનાં માલદાર બાળકોની તરફથી સદકએ ફિત્ર અદા કરવુ
સવાલ– જો બાપ પોતાનાં માલદાર બાળકોનો સદકએ ફિત્ર પોતાનાં વ્યક્તિગત માલથી અદા કરે, તો શું તેઓનો સદકએ ફિત્ર અદા થઈ જશે?
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી