રાતની શરૂઆત ગુરૂબે શમ્સ(સુર્યનાં ડૂબવા) થી થાય છે અને અંત સુબ્હ સાદિકનાં સમયે થાય છે. જ્યાંસુઘી દિવસનાં કલાકોની વાત છે, તો બેહતર આ છે કે શૌહર દિવસનાં કલાકો પણ પોતાની બીવીયોનાં દરમિયાન બરાબરી(સમાનતા) ની સાથે પસાર કરે (અગરજો તેમાં બરાબરી જરૂરી નથી)...
વધારે વાંચો »Monthly Archives: November 2021
દરેક સારા કાર્યોને ઈસ્તિગ્ફાર સાથે સમાપ્ત કરવા
એટલા માટે તબ્લીગનું કામ પણ હંમેશા ઈસ્તિગ્ફાર પર જ પૂરું કરવામાં આવે. બંદો કોઈ પણ રીતે અલ્લાહ તઆલાનાં કામનો હક અદા કરી શકવા સમર્થ નથી. એ જ રીતે એક કામમાંની મશગૂલીને કારણે સંખ્યાબંઘ અન્ય કામો પણ છૂટી જતાં હોય છે. તો આવી બાબતોની ભરપાઈ માટે પણ દરેક સારા કામનાં અંતે અલ્લાહ તઆલાથી નમ્રતાપૂર્વક ક્ષમા માંગવી જોઈએ...
વધારે વાંચો »નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૩
તકબીરાતે ઈન્તિકાલિયા (તે તકબીરો જે નમાઝમાં એક હયઅત(દેખાવ)થી બીજી હયઅત(દેખાવ)ની તરફ મુનતકિલ થવાનાં દરમિયાન કેહવામાં આવે છે)ની શરૂઆત તે સમયે કરો, જ્યારે તમો એક હયઅત(દેખાવ)થી બીજી હયઅત(દેખાવ)ની તરફ મુનતકિલ થવા લાગે અને બીજી હયઅત(દેખાવ) પર પહોંચીને પુરૂ કરી દો. દાખલા તરીકે જેવાજ તમો કયામથી રૂકુઅનાં માટે નમવાનું શરૂ કરો, તો તકબીર શરૂ કરી દો અને રૂકુઅ સુઘી પહોંચીને તકબીર પૂરી કરી દો...
વધારે વાંચો »(૨) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ
અગર કોઈ મય્યિતનાં ઘરે જાય અને ત્યાં ખાવાનું ખવડાવાઈ રહ્યુ છે, તો શું તે ખાવાનું ખાવુ જાઈઝ છે? શું મય્યિતનાં ઘરે તેમનાં ઘરવાળા અને મેહમાનોનાં માટે ખાવાનું મોકલવુ જાઈઝ છે?...
વધારે વાંચો »