અલ્લાહ તઆલા બખશિશ માટે બહાનું શોઘે છે October 25, 2021 મલફૂઝાત (ટુચકાઓ) 0 હું (મૌલાના અશરફ અલી થાનવી રહ.) ભવિષ્ય (મુસતકબિલ) પર કસમ તો ખાતો નથી પણ આ વાતને ખસમ ખાઈને કહું છું કે અલ્લાહ તઆલા બખશિશ (માફ કરવા) માટે તો બહાનું શોઘે છે અને અઝાબ આપવા માટે નથી શોધતા તેમને શું કામ પડી ગયુ કોઈને અઝાબ આપવા પર... વધારે વાંચો »