અલ્લાહ તઆલાનાં ઝિકરનો સહીહ અર્થ October 11, 2021 મલફૂઝાત (ટુચકાઓ) 0 અલ્લાહ તઆલાના ઝિક્રનું હકીકી સ્વરૂપ આ છે કે માણસ જ્યાં જે હાલતમાં હોય અને જે કામધંધો કરતો હોય તેનાંથી સંબંધિત અલ્લાહનાં હુકમો અને આદેશોનું ચુસ્તીથી પાલન કરતો રહે. હું મારા દોસ્તોને આ જ “ઝિક્ર” ની વધારે ભારપૂર્વક તાકીદ કરૂ છું... વધારે વાંચો »