Monthly Archives: October 2021

અલ્લાહ તઆલા બખશિશ માટે બહાનું શોઘે છે

હું (મૌલાના અશરફ અલી થાનવી રહ.) ભવિષ્ય (મુસતકબિલ) પર કસમ તો ખાતો નથી પણ આ વાતને ખસમ ખાઈને કહું છું કે અલ્લાહ તઆલા બખશિશ (માફ કરવા) માટે તો બહાનું શોઘે છે અને અઝાબ આપવા માટે નથી શોધતા તેમને શું કામ પડી ગયુ કોઈને અઝાબ આપવા પર...

اور پڑھو

પ્રેમનો બગીચો (પંદરમું પ્રકરણ)‎

અલ્લાહ તઆલા આપણને બઘાને પોતાની જીંદગી દુરૂસ્ત કરવાની અને જીંદગીનાં તમામ કાર્યોમાં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં તરીકાવો પર ચાલવાની તૌફીક અતા ફરમાવે અને આપણને બઘીને સારા અંતની દૌલતથી સરફરાઝ ફરમાવે...

اور پڑھو

જકાત ચૂકવવાથી સમગ્ર મિલકતનું રક્ષણ થાય છે

ણ ઝકાત ન કાઢવાથી માલ રેહતો નથી, આગ લાગી જાય, મુકદ્દમામાં ખર્ચ થઈ જાય, મતલબ કે કોઈને કોઈ સૂરતથી તે માલ હાથથી નિકળી જાય છે...

اور پڑھو

અલ્લાહ તઆલાનાં ઝિકરનો સહીહ અર્થ

અલ્લાહ તઆલાના ઝિક્રનું હકીકી સ્વરૂપ આ છે કે માણસ જ્યાં જે હાલતમાં હોય અને જે કામધંધો કરતો હોય તેનાંથી સંબંધિત અલ્લાહનાં હુકમો અને આદેશોનું ચુસ્તીથી પાલન કરતો રહે. હું મારા દોસ્તોને આ જ “ઝિક્ર” ની વધારે ભારપૂર્વક તાકીદ કરૂ છું...

اور پڑھو

સુરએ તકાષુરની તફસીર

بِسۡمِ اللّٰہِ الرَّحۡمٰنِ الرَّحِیۡمِ اَلۡہٰکُمُ  التَّکَاثُرُ ۙ﴿۱﴾ حَتّٰی زُرۡتُمُ  الۡمَقَابِرَ ؕ﴿۲﴾ کَلَّا  سَوۡفَ تَعۡلَمُوۡنَ ۙ﴿۳﴾ ثُمَّ  کَلَّا سَوۡفَ تَعۡلَمُوۡنَ ؕ﴿۴﴾ کَلَّا لَوۡ تَعۡلَمُوۡنَ عِلۡمَ  الۡیَقِیۡنِ ؕ﴿۵﴾ لَتَرَوُنَّ  الۡجَحِیۡمَ ۙ﴿۶﴾ ثُمَّ لَتَرَوُنَّہَا عَیۡنَ الۡیَقِیۡنِ ۙ﴿۷﴾ ثُمَّ لَتُسۡـَٔلُنَّ یَوۡمَئِذٍ عَنِ النَّعِیۡمِ ﴿۸﴾ ‎ અલ્લાહનાં નામથી શર કરૂં છું જે ઘણોજ દયાળુ અને …

اور پڑھو

અલ્લાહ તઆલાથી હંમેશા હુસ્ને જન (સારા ગુમાન) ની જરૂરત

બંદાનાં ઊપર અલ્લાહ તઆલા દરેક પ્રકારનાં એહસાનાત (ઉપકારો) છે અને તો પણ બંદો અલ્લાહ તઆલાની સાથે પોતાનો ગુમાન નેક ન રાખે, બલકે આજ ખ્યાલ કરતો રહે કે અલ્લાહ તઆલા મારાથી નારાજ છે, તો આ કેટલો ખરાબ ખ્યાલ છે...

اور پڑھو

નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૨

તકબીરે તહરીમા કેહતા સમયે પોતાનાં માથાને સીઘુ રાખે. તકબીરે તહરીમા કેહતા સમયે પોતાનાં માથાને ન તો અગાળીની તરફ ઝુકાવે અને ન પછાળીની તરફ. બલકે બિલકુલ સીઘુ રાખે...

اور پڑھو