ગુસલ કરવાનો મસ્નૂન તરીકો (૧) ગુસલની શરૂઆતમાં બન્નેવ હાથોને ગટ્ટોની સાથએ ધોવુ.[૧] عن عائشة زوج النبي صلى الله عليه وسلم أن النبي صلى الله عليه وسلم كان إذا اغتسل من الجنابة بدأ فغسل يديه (صحيح البخاري، الرقم: ۲٤۸) નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ઝવજા (બિવી) હઝરત આંઈશા (રદિ.) થી રિવાયત છે …
વધારે વાંચો »