ગુસલ કરવાનો મસ્નૂન તરીકો (૧) ગુસલનાં દરમિયાન કિબ્લાની તરફ મોઢુ ન કરવુ.[1] (૨) એવી જગ્યાએ ગુસલ કરવુ, જ્યાં કોઈની નજર ન પડે. બેહતર આ છે કે ગુસલનાં સમયે સતરનો ભાગ ઢાંકી લેવામાં આવે. અલબત્તા અગર કોઈ એવી જગ્યાએ ગુસલ કરી રહ્યો હોય, જે દરેક બાજુએથી બંદ હોય, જેવીરીતે કે ગુસલ …
વધારે વાંચો »